બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / women aged between 25 to 45 must include these nutrition and foods in diet

હેલ્થ / 25થી 45 વચ્ચેની મહિલાઓ રહે એલર્ટ! બિમારીથી બચવું હોય તો આજથી જ આ ચીજ ખાવાનું શરૂ કરો

Manisha Jogi

Last Updated: 12:33 PM, 2 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

25થી 45 વર્ષની ઉંમર દરમિયાન મહિલાઓએ તેમના આરોગ્યનું ખાસ ધ્યાન રાખવાનું રહે છે. મહિલાઓએ 25થી 45 વર્ષ દરમિયાન કયા પોષકતત્ત્વ અને ફૂડની જરૂર રહે છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

અયોગ્ય લાઈફસ્ટાઈલ અને અયોગ્ય ખાનપાનને કારણે લોકોએ યુવાનીમાં અનેક બિમારીનો સામનો કરવો પડે છે. મોટાભાગે મહિલાઓ આ બિમારીનો ભોગ બની રહી છે. 25થી 45 વર્ષની ઉંમર દરમિયાન મહિલાઓએ તેમના આરોગ્યનું ખાસ ધ્યાન રાખવાનું રહે છે. જે માટે મહિલાઓએ વધુ પોષકતત્ત્વની ખાસ જરૂર રહે છે. મહિલાઓએ 25થી 45 વર્ષ દરમિયાન કયા પોષકતત્ત્વ અને ફૂડની જરૂર રહે છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

આયર્ન- શરીરમાં આયર્નની ઊણપ ના થવી જોઈએ, નહીંતર એનીમિયા થઈ શકે છે. આયર્નની ઊણપને કારણે રિપ્રોડક્ટીવ સિસ્ટમમાં સમસ્યા થાય છે અને લોહીની ઊણપ થાય છે. શરીરમાં આયર્નની ઊણપ પૂરી કરવા માટે પાલક, ઈંડા, દાળનું ભરપૂર સેવન કરવું જોઈએ. 

કેલ્શિયમ- 25થી 45 વર્ષની ઉંમર દરમિયાન મહિલાઓના શરીરમાં કેલ્શિયમની ઊણપ ના થવી જોઈએ. નહીંતર શરીરના અનેક ભાગમાં દુખાવો થતો રહે છે. શરીરમાં કેલ્શિયમની ઊણપ પૂરી કરવા દૂધ, લીલા શાકભાજી અને ડ્રાય ફ્રૂટનું સેવન કરવું જોઈએ. 

ઓમેગા 3 ફેટી એસિડ- મહિલાઓ માટે ઓમેગા 3 ફેટી એસિડ પણ ખૂબ જ જરૂરી છે. જેથી મહિલાઓને હાર્ટની સમસ્યા થવાનું જોખમ ઓછું રહે છે. ગર્ભાવસ્થા દરમિયાન બાળકના બ્રેઈન માટે ઓમેગા 3 ફેટી એસિડ ખૂબ જ જરૂરી છે. શરીરમાં કેલ્શિયમની ઊણપ પૂરી કરવા માટે ચિયા સીડ્સ, ફ્લેક્સ સીડ્સ અને અખરોટનું સેવન કરવું જોઈએ. 

ફોલેટ- ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓ અને તેમના બાળક માટે ફોલેટ ખૂબ જ જરૂરી પોષકતત્ત્વ છે. શરીરમાં ફોલેટની ઊણપ પૂરી કરવા માટે બ્રોકલી, વટાલા અને લીલા શાકભાજીનું સેવન કરવું જોઈએ. 

વિટામીન ડી- 25થી 45 વર્ષની ઉંમર દરમિયાન મહિલાઓના હાડકાં મજબૂત રહે અને ઈમ્યૂનિટી મજબૂત થાય તે માટે વિટામીન ડીની ખૂબ જ જરૂર રહે છે. શરીરમાં વિટામીન ડીની ઊણપ પૂરી કરવા માટે દરરોજ થોડી વાર સુધી તડકામાં બેસવું જોઈએ. 

વધુ વાંચો: મેદસ્વિતાથી પરેશાન છે દુનિયાના એક અબજ લોકો: ફેટ ઓછું કરવા માટે અપનાવો WHOના આ ઉપાયો

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ