બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામમાંથી ડિલીટ કરેલા મેસેજ પણ વાંચી શકાશે, ટ્રાય કરો આ ટ્રિક્સ

Tips / વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામમાંથી ડિલીટ કરેલા મેસેજ પણ વાંચી શકાશે, ટ્રાય કરો આ ટ્રિક્સ

Last Updated: 02:32 PM, 2 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Read WhatsApp Instagram Deleted Message: જો તમે ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ યુઝ કરો છો તો આ જાણકારી તમારા કામની છે. જાણો વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામના ડિલિટ કરેલા મેસેજ કેવી રીતે રીડ કરી શકાય.

ઘણી વખત એવું બને છે કે ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપની ચેટમાંથી કોઈ મહત્વનો મેસેજ ભૂલથી ડિલિટ થઈ ગયો હોય એવામાં જો તમારે પણ આવું કંઈક થયું છે તો અહીં જાણો ડિલિટ કરેલા મેસેજ કેવી રીતે વાંચી શકાય.

whatsapp.jpg

આ રીતે વાંચો વોટ્સએપના ડિલિટ થયેલા મેસેજ

તેના માટે સૌથી પહેલા પોતાના ફોનના સેટિંગમાં નોટિફિકેશનના ઓપ્શન પર જાઓ. અહીં એડવાન્સ સેટિંગના ઓપ્શન પર ક્લિક કરો. ત્યાર બાજ નોટિફિકેશન હિસ્ટ્રીનું ઓપ્શન દેખાશે જે બાઈ ડિફોલ્ટ ડિસેબલ હશે. તેને ઓન કરી દો. તેને ઓન કરતા જ તમને વોટ્સએપ જ નહીં સ્ટેટસ બારમાં આવેલી બધી નોટિફિકેશનની હિસ્ટ્રી શો થશે.

તેના ઉપરાંત જો તમે ઈન્સ્ટાગ્રામના ડિલિટેડ મેસેજને વાંચવા માંગો છો તો બે રીત અપનાવી શકો છો. તેના માટે તમારે કોઈ થર્ડ પાર્ટી એપની પણ જરૂર નહીં પડે. તેના માટે નીચે આપેલી પ્રોસેસને ફોલો કરો.

instagram_11

Instagramમાંથી ડિલિટ થયેલા મેસેજ કેવી રીતે વાંચશો?

વોટ્સએપના ડિલિટ મેસેજને તો તમે સરળતાથી વાંચી શકો છો પરંતુ શું ઈન્સ્ટાગ્રામના ડિલિટ મેસેજને વાંચી શકાય છે? જાણો કેવી રીતે વાંચશો ઈન્સ્ટાગ્રામના ડિલિટ કરેલા મેસેજ.

તેના માટે ઈન્સ્ટાગ્રામ ઓપન કરો. રાઈટ કોર્નર પર બનેલા થ્રી લાઈન પર ક્લિક કરો. અહીં "YOUR ACTIVITY"ના ઓપ્શન પર જાઓ, અહીં તમને Download Your Informationનું ઓપ્શન મળશે તેમાં Request a Doenload પર ક્લિક કરો.

મેટા તમને ફાઈલ મોકલી દેશે તમને 4 દિવસની અંદર આ ફાઈલને ડાઉનલોડ કરવાની રહેશે. જોકે ચેટ બોક્સમાં મેસેજ પરત નથી આવતા પરંતુ જો તમારી પાસે મેસેજનું રેફરન્સ છે તો ફરી આવી શકે છે.

તેના ઉપરાંત તમે ફોનની નોટિફિકેશન હિસ્ટ્રીનો ઈપયોગ કરી શકો છો. તેના માટે તમે સેટિંગમાં જાઓ અને એડવાન્સ સેટિંગ સિલેક્ટ કરો. તેના બાદ "Notification History" પર ક્લિક કરો.

વધુ વાંચો: ચાર ધામ યાત્રાએ જતા પહેલા આટલું જાણી લેજો, નહીંતર આ લોકોને નહીં મળે દર્શનનો લાભ

આ રીતે તમને વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામના ડિલિટ મેસેજને કોઈ બીજી એપ્લીકેશ વગર વાંચી શકો છો. એક વાતનું ધ્યાન રાખો કે આ ટ્રિક્સ ત્યારે જ કામ કરે છે જ્યારે તમે બન્ને એપ્સમાં નોટિફિકેશન ઈન લોકેશન બાર ઓપ્શનને ઓન રાખો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ