બ્રેકિંગ ન્યુઝ

logo
logo

દિલ્હી: કેજરીવાલના ઘર બહાર વિરોધ પ્રદર્શન

logo

રાજકોટમાં હિટ એન્ડ રન: વાહનની ટક્કરે 3 લોકોને હડફેટે લીધા, માતા અને બાળકનું મોત

logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

VTV / ભારત / Politics / હવે બંધારણને લઈ ભાજપ-કોંગ્રેસ આમને સામને, બંધારણમાં ફેરફાર થવાના આક્ષેપ પર યમલ વ્યાસનો જવાબ

લોકસભા ચૂંટણી 2024 / હવે બંધારણને લઈ ભાજપ-કોંગ્રેસ આમને સામને, બંધારણમાં ફેરફાર થવાના આક્ષેપ પર યમલ વ્યાસનો જવાબ

Last Updated: 02:27 PM, 2 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News : PM મોદીએ કોંગ્રેસ પાસે લેખિતમાં અનામતમાં બદલાવની માગણી કરવા લોકોને અપીલ કરી, ગોહિલે કહ્યુ કે, લેખિતમાં એ લોકો આપે જેનો ભૂતકાળ ખરાબ હોય

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીને લઈ ગુજરાતમાં રાજકીય પક્ષોનો પ્રચાર ચરમસીમા પર છે. આ દરમિયાન ભાજપ-કોંગ્રેસ બંને એક બીજા ઉપર દેશનું બંધારણ બદલાવાના આક્ષેપ કરી રહ્યા છે. PM મોદીએ કોંગ્રેસ પાસે લેખિતમાં અનામતમાં બદલાવની માગણી કરવા લોકોને અપીલ કરી હતી. આ તરફ હવે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આ અંગે નિવેદન આપ્યું છે. ગોહિલે કહ્યુ કે, કોંગ્રેસે 60 વર્ષના શાસનમાં બંધારણમાં ફેરફાર નથી કર્યો અને લેખિતમાં એ લોકો આપે જેનો ભૂતકાળ ખરાબ હોય.

અરવલ્લી જિલ્લાના માલપુર ખાતે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સભા સંબોધી હતી. આ દરમિયાન તેમણે PM મોદીની બંધારણને લઈ ગેરંટી માંગવા પર જવાબ આપ્યો હતો. ગોહિલે કહ્યું કે, કોંગ્રેસે જ બંધારણ બનાવવાનું કામ કર્યું છે. આ સાથે ઉમેર્યું કે, કોંગ્રેસે 60 વર્ષના શાસનમાં બંધારણમાં ફેરફાર નથી કર્યો. PM મોદીના નિવેદનને લઈ ગોહિલે કહ્યુ કે, લેખિતમાં એ લોકો આપે જેનો ભૂતકાળ ખરાબ હોય.

વધુ વાંચો : 'કોંગ્રેસ અને પાકિસ્તાનની પાર્ટનરશીપ ખુલ્લી પડી' PM મોદીએ રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર

આ તરફ ભાજપ નેતા યમલ વ્યાસે પણ આ અંગે નિવેદન આપ્યું છે. યમલ વ્યાસ વ્યાસે કહ્યું કે, 1976માં કોંગ્રેસે બંધારણના મૂળભૂત નિયમોમાં ફેરફાર કર્યા હતા. બંધારણમાં ફેરફારની અસર લાંબા સમય સુધી રહી હતી. આ સાથે તેમણે કહ્યુ કે, ભાજપ સરકાર બંધારણમાં ફેરફાર નહીં કરે. 2019માં NDAને 400 બેઠક મળી તો પણ ભાજપે બંધારણમાં ફેરફાર નથી કર્યો. આ સાથે તેમણે ઉમેર્યું કે, SC, ST, OBCના અનામતમાં કોઈ ફેરફાર થશે નહીં.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ