બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

VTV / બિઝનેસ / મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો માટે કામના સમાચાર, 1.3 કરોડ ખાતામાં ટ્રાન્ઝેક્શન બ્લોક, આ રીતે ચેક કરો સ્ટેટસ

રોકાણ / મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો માટે કામના સમાચાર, 1.3 કરોડ ખાતામાં ટ્રાન્ઝેક્શન બ્લોક, આ રીતે ચેક કરો સ્ટેટસ

Last Updated: 03:34 PM, 2 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mutual Fund Account KYC: 'ઓન હોલ્ડ' KYC સ્ટેટસના કારણે જરૂરી દસ્તાવેજ જમા થવા સુધી બધા નાણાકીય અને અમુક બિન-નાણાકીય ટ્રાન્ઝેક્શન નહીં કરી શકે. તેનો મતલબ છે કે એસઆઈપી ટ્રાન્ઝેક્શન, રિડેમ્પશન ટ્રાન્ઝેક્શન વગેરે વસ્તુઓ પ્રભાવીત થશે.

KYC રજીસ્ટ્રેશન સંસ્થાઓ અનુસાર લગભગ 1.3 કરોડ મ્યુચ્યુઅલ ફંડ એકાઉન્ટ્સ અધુરી KYCના કારણે બંધ કરી દેવામાં આવ્યા છે. તેના કારણે રોકાણકારો દ્વારા પ્રારંભિત KYC રજીસ્ટ્રેશન પ્રક્રિયા વખતે આધાર અને ઓફિશ્યલ રીતે માન્ય દસ્તાવેજોની જગ્યા પર અન્ય દસ્તાવેજો આપવાના છે.

mutual-fund-sip-return.jpg

એક એપ્રિલ 2024થી પ્રભાવી સેબીના નવા નિયમો અનુસાર 'On Hold' KYC સ્ટેટસ વાળા રોકાણકાર મ્યુચ્યુઅલ ફંડમાં કોઈ ટ્રાન્ઝેક્શન નહીં કરી શકે. તેમાં નવા મ્યુચ્યુઅળ ફંડમાં રોકાણ કરવું કે હાલના મ્યુચ્યુઅલ ફંડથી યુનિટોને રિડીમ કરવું શામેલ છે.

પાન અને આધાર સાથે KYC અપડેટ

એક રિપોર્ટ અનુસાર વિવિધ કેટેગરી હેઠળ KYCને રિ-ક્લાસિફાઈ કરવાની જરૂર ત્યારે ઉભી થાય છે. જ્યારે કોઈ રોકાણકારના KYC હજુ પણ પાન અને આધાર સાથે અપડેટ ન કરવામાં આવ્યા હોય. તેમાંથી ઘણા KYC યુટિલિટી બિલ્સ, બેંક એકાઉન્ટ ડિટેલ્સ વગેરે દસ્તાવેજોનો ઉપયોગ કરીને કરવાાં આવ્યા હતા. જેને હવે સેબી દ્વારા KYC માટે કાયદેસર દસ્તાવેજની રૂપમાં સ્વીકાર નથી કરવામાં આવતા.

mutual-fund-final.jpg

રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે લગભગ 11 કરોડ રોકાણકારોમાંથી લગભગ 7.9 કરોડ અથવા 73%ની પાસે કાયદેસર KYC છે. લગભગ 1.6 કરોડ રોકાણકારનું KYC રજીસ્ટર્ડ કેટેગરીના હેઠળ છે. જ્યારે કુલ રોકાણકારોમાંથી 12% પોતાના ડીમેટ ખાતા અને મ્યુચ્યુઅલ પોર્ટફોલિયોનું સંચાલન નથી કરી શકતા.

માટે કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરતા પહેલા મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો માટે પોતાના KYC સ્ટેટસની તપાસ કરવી જરૂરી છે. આવો જાણીએ કે તમે ઓનલાઈન દરેક સ્ટેટસ તેવી રીતે જાણી શકો છો.

સ્ટેપ-1

કોઈ પણ KRA વેબસાઈટ પર જાઓ. ઉદાહરણ તરીકે https://www.cvlkra.com/પર જઈને પોતાનું KYC સ્ટેટસ જોઈ શકો છો.

સ્ટેપ-2

CVLKRA વેબસાઈટ પર બન્યા "KYC InQuiry" ટેબ પર ક્લિક કરો.

સ્ટેપ-3

હવે નોંધેલા પાનના આધાર પર KYC સ્ટેટસ સ્ક્રીન પર દેખાશે. એક રાકણકારનું KYC સ્ટેટસ ત્રણ કેટેગરીમાંથી કોઈ પણ હોઈ શકે છે. વેલિડ, રજીસ્ટર્ડ કે ઓન હોલ્ડ.

mutual-fund.jpg

વધુ વાંચો: વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામમાંથી ડિલીટ કરેલા મેસેજ પણ વાંચી શકાશે, ટ્રાય કરો આ ટ્રિક્સ

વિવિધ KYC સ્ટેટસના અર્થને સમજવું મહત્વપૂર્ણ છે. તેનાથી રોકાણકારને એ સરળતાથી સમજવામાં મદદ મળશે કે ટ્રાન્ઝેક્શન કરવા માટે તેમણે શું કરવું જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ