બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

VTV / લાઈફસ્ટાઈલ / ઉનાળામાં હીટ વેવથી હ્રદય અને કિડની ડેમેજ થવાનો ખતરો, બચવા માટે કરો આ ઉપાય

હેલ્થ / ઉનાળામાં હીટ વેવથી હ્રદય અને કિડની ડેમેજ થવાનો ખતરો, બચવા માટે કરો આ ઉપાય

Last Updated: 04:40 PM, 2 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Health News: જ્યારે બહાર નીકળો ત્યારે વારંવાર પાણી પીવો, શરીરમાં પાણીની અછત ન થવા દો. આવી ગરમીમાં દારુનું સેવન તો બીલકુલ ન કરો

ભારે ગરમીની અસર લોકોના જીવન પર પડી રહી છે. લોકો ભીષણ ગરમીને કારણે બીમાર પણ પડી રહ્યા છે. કેટલાક લોકોના હીટ વેવના કારણે મોત પણ થયા છે. જો તમે ઘરની બહાર નીકળો છો અને લાંબા સમય સુધી પાણી નથી પીતા તો શરીરમાં અશક્તિ જેવુ મેહસૂસ થાય છે. એવુ લાગે છે કે શરીરમાં એનર્જી જ નથી રહી. તેના કારણે તમે ડિહાઈડ્રેશનનો શિકાર બની શકો છો. આવી સ્થિતિમાં તમારા શરીરના અંદરના અંગોને નુકસાન પહોંચી શકે છે. આ કારણોસર વ્યક્તિનું મોત થઈ શકે છે. યુપી અને બિહારમાં હીટ વેવના કારણે મોતની ખબર પણ સામે આવી ચુકી છે.

images

આ ભીષણ ગરમીમાં અનેક લોકો ડિહાઈડ્રેશનનો શિકાર બની શકે છે. જ્યારે ડિહાઈડ્રેશનની સમસ્યા થાય ત્યારે શરીરમાં પાણીની સાથે સાથે જરુરી વિટામિન અને મિનરલ્સનું પણ પ્રમાણ ઘટી જાય છે. તેના કારણે શરીરના અંગોને નુકસાન થવાનો ખતરો વધી જાય છે.

હ્રદયને થાય છે અસર

ગરમીમાં ડિહાઈડ્રેશનના કારણે હ્રદયને ખરાબ અસર થઈ શકે છે. શરીરના તાપમાનને રેગ્યુલેટ કરવા લોહીને પંપ કરવા માટે હ્રદય પર વધુ ભાર પડે છે. તેના કારણે હ્રદય પર અસર પડે છે.

કિડનીને થઈ શકે છે નુકસાન

ડિહાઈડ્રેશનથી કિડની પર લોડ વધે છે. તેના કારણે કિડનીને નુકસાન થવા લાગે છે. જે લોકોને કિડનીમાં સ્ટોનની સમસ્યા છે તેમની પથરી હીટ વેવમાં મોટી થઈ શકે છે.

અસ્થમાનું પણ જોખમ વધે છે

જે લોકો અસ્થમાના પેશન્ટ છે તેઓ માટે હીટ વેવ મુશ્કેલી વધારી શકે છે. જ્યારે હવાની ક્વોલિટી ખરાબ થાય છે ત્યારે તેની અસર ફેફસા પર પડે છે. ગરમીની અસર પાચનશક્તિ પર પણ પડી શકે છે. ડાઈઝેસ્ટિવ સિસ્ટમ ખરાબ થઈ શકે છે.

વાંચવા જેવું: બાળકો માટે પાણીની બોટલ અને લંચ બોક્સ ખરીદતી વખતે રાખો ધ્યાન, સસ્તી વસ્તુથી બીમારીનું જોખમ

બચાવ માટે કરો આ ઉપાય

જ્યારે બહાર નીકળો ત્યારે વારંવાર પાણી પીવો, શરીરમાં પાણીની અછત ન થવા દો. આવી ગરમીમાં દારુનું સેવન તો બીલકુલ ન કરો, તેનાથી ડિહાઈડ્રેશન થઈ શકે છે. બહાર નીકળો ત્યારે ઢીલા, કોટનના અને વજનમાં હલ્કા કપડા પહેરો.

Disclaimer: અહીંયા જણાવેલ નુસ્ખા અને સલાહો કોઈ દવા અને ઈલાજનો વિકલ્પ નથી જેથી તેને અપનાવતા પહેલા ડૉક્ટર કે બીજા કોઈ એક્સપર્ટની સલાહ જરૂરથી લેવી

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ