બ્રેકિંગ ન્યુઝ

logo
logo

દિલ્હી: કેજરીવાલના ઘર બહાર વિરોધ પ્રદર્શન

logo

રાજકોટમાં હિટ એન્ડ રન: વાહનની ટક્કરે 3 લોકોને હડફેટે લીધા, માતા અને બાળકનું મોત

logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / બાળકો માટે પાણીની બોટલ અને લંચ બોક્સ ખરીદતી વખતે રાખો ધ્યાન, સસ્તી વસ્તુથી બીમારીનું જોખમ

આરોગ્ય / બાળકો માટે પાણીની બોટલ અને લંચ બોક્સ ખરીદતી વખતે રાખો ધ્યાન, સસ્તી વસ્તુથી બીમારીનું જોખમ

Last Updated: 04:01 PM, 2 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lunch Box For Kids: તમે જ્યારે બાળકોની પાણીની બોટલ અને ટિફિન બોક્સ ખરીદવા જાઓ છો તો અમુક ખાસ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે જેથી તમારૂ બાળક બીમારીઓથી દૂર રહે.

જ્યારે આપણે બાળકોના સ્કૂલનો સામાન ખરીદીએ છીએ તો માટાભાગે તેમાં વોટર બોટલ અને ટિફિન બોક્સનું સિલેક્શન કંઈ પણ વિચાર્યા વગર કરી લીઈએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે ખોટા અને સસ્તા ઉત્યાદનથી તમારા બાળકો બીમાર પડી શકે છે? જો આ વસ્તુ સારી ક્વોલિટીની ન હોય તો તે બાળકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

kids-2

સસ્તા પ્લાસ્ટિકથી બનેલી વોટર બોટલ અને ટિફિનમાં ખતરનાક કેમિકલ્સ હોય છે. જે ભોજનમાં ભળી જાય છે તેનાથી બાળકોનું પેટ ખરાબ થઈ શકે છે. તેના ઉપરાંત જો આ બોટલ અને ટિફિન સારી રીતે સાફ ન થાય તો તેમાં ગંદકી અને કિટાણુ જમા થઈ જાય છે. જે બીજી બીમારીઓ લાવી શકે છે. માટે જો તમે બાળકો માટે આ સામાન ખરીદો છો તો થોડો સમય કાઢીને સારૂ રિસર્ચ કરો અને સારી ક્વોલિટીની વસ્તુઓ પસંદ કરો.

સફાઈ સારી રીતે થઈ શકે તેવી વસ્તુઓ લો

બાળકો માટે જે બોટલ અને ટિફિન ખરીદી રહ્યા છો તેને સાફ કરવું સરળ હોવું જોઈએ. એવી બોટલ અને ટિફિન પસંદ કરો જેમાં ભોજન ફસાવાની જગ્યા ન હોય. જેથી તેને ધોવામાં મુશ્કેલી ન થાય. સ્વચ્છ બોટલથી બાળકો સ્વસ્થ્ય રહેશે.

lunch-kids

ઢાંકણ સારી રીતે બંધ થવું જોઈએ

જ્યારે તમે બાળકો માટે બોટલ અને ટિફિન ખરીદો છો તો તે સુનિશ્ચિત કરો તે તેનું ઢાંકણ સારી રીતે ફીટ થતું હોય. ઢાંકણ સારી રીતે બંધ થતું હશે તો તેમાંથી ભોજન અને પાણી બહાર નહીં પડે. તેનાથી બાળકોનો સામાન સાફ અને સુરક્ષિત રહેશે અને તેમના કપડા પણ ગંદા નહીં થાય.

વધુ વાંચો: મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો માટે કામના સમાચાર, 1.3 કરોડ ખાતામાં ટ્રાન્ઝેક્શન બ્લોક, આ રીતે ચેક કરો સ્ટેટસ

સુરક્ષિત હોવું જરૂરી

જ્યારે તમે બાળકો માટે બોટલ કે ટિફિન ખરીદો તો ધ્યાન રાખો કે પ્રોડક્ટ પર લગાવેલા લેબલ અને સર્ટિફિકેટને સારી રીતે જોઈ લો. એ ચેક કરો કે આ બધુ જરૂરી સુરક્ષા પેરામિટરને પુરા કરતા હોય. જેથી તમારૂ બાળક સુરક્ષિત રહે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ