બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 તાલુકામાં વરસાદ

logo

દિલ્હી: કેજરીવાલના ઘર બહાર વિરોધ પ્રદર્શન

logo

રાજકોટમાં હિટ એન્ડ રન: વાહનની ટક્કરે 3 લોકોને હડફેટે લીધા, માતા અને બાળકનું મોત

logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

VTV / ધર્મ / આ ભૂલો કરશો તો શનિ દેવ થશે કોપાયમાન, રૂપિયાની તંગી અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો કરવો પડશે સામનો

શનિ જયંતિ / આ ભૂલો કરશો તો શનિ દેવ થશે કોપાયમાન, રૂપિયાની તંગી અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો કરવો પડશે સામનો

Last Updated: 02:56 PM, 2 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shani Jayanti 2024: શનિ જયંતી આવવાની છે અને આ દિવસ શનિદેવને પ્રસન્ન કરવા માટે ખાસ હોય છે. પરંતુ શનિ જયંતીના દિવસે કરવામાં આવતી ભૂલો શનિદેવને નેરાજ પણ કરી શકે છે.

શનિ જયંતીના દિવસે શનિદેવની વિધિ-વિધાન સાથે પૂજા કરવામાં આવે છે. સાથે જ અમુક ઉપાય પણ કરવા જોઈએ. શનિ જયંતી વર્ષમાં 2 વખત ઉજવવામાં આવે છે. અમુક રાજ્યોમાં શનિ જયંતી વૈશાખ અમાસ અને અમુક રાજ્યોમાં શનિ જયંતી જેઠ મહિનાની અમાસે ઉજવવામાં આવે છે. આ વર્ષે વૈશાખ અમાસ 8 મેએ અને જેઠ અમાસ 6 જૂને છે.

shani-dev-1 (2).jpg

એટલે કે બે દિવસ શનિ જયંતી ઉજવવામાં આવશે. શનિ જયંતીના દિવસે અમુક ભુલ ન કરવી જોઈએ. નહીં તો શનિદેવ નારાજ થઈ શકે છે. શનિની નારાજગી આર્થિત તંગી, શારીરિક-માનસિક કષ્ટ, પ્રગતિમાં મુશ્કેલી સહિત ઘણી સમસ્યા આપે છે. આવો જાણીએ કે શનિની નારાજગીથી બચવા માટે કઈ કઈ ભુલ ન કરવી જોઈએ.

શનિ જયંતીના દિવસે ન કરો આ ભુલો

શનિ દેવની પૂજામાં ક્યારેય પણ તાંબાના વાસણનો ઉપયોગ ન કરો. તાંબાનો સંબંધ સૂર્યથી છે અને સૂર્ય શનિની વચ્ચે શત્રુતા છે. શનિ દેવના પિતા સૂર્ય દેવ છે પરંતુ તે પરમ શત્રુ છે. એટલે કે શનિદેવની પૂજામાં તાંબાના વાસણનો ઉપયોગ કરવાથી નારાજ થઈ જાય છે.

શનિની દ્રષ્ટિથી હંમેશા બચવું જોઈએ. માટે ક્યારેય પણ શનિદેવની પૂજા કરતી વખતે મૂર્તીના ઠીક સામે ન ઉભા રહો અને તેમની આંખોમાં પણ ન જુઓ.

pooja-12jpg

શનિદેવની પૂજા કરતી વખતે મુખ પશ્ચિમ દિશામાં રાખો

શનિ જયંતીના દિવસે મીઠા, લોખંડ, તેલ ન ખરીદો. જો દાન કરી રહ્યા છો તો એક દિવસ પહેલા જ ખરીદી લો. શનિ જયંતીના દિવસે શનિ સાથે સંબંધિત વસ્તુઓ ઘરે લાવવાની બિલકુલ ભુલ ન કરો. નહીં તો જીવન મુશ્કેલીઓથી ભરાઈ જશે.

શનિ જયંતીના દિવસે કોઈ પશુ-પક્ષીને હેરાન ન કરો. આ ભુલ તમારા જીવનમાં સંકટ લાવી શકે છે. આમ તો કોઈ પણ દિવસે કોઈ જીવને હેરાન ન કરવું જોઈએ.

શનિ જયંતીના દિવસે માંસાહારી ભોજન ન કરો. નશો કરવો તમારા જીવનને કષ્ટોથી ભરી શકે છે. આ ભૂલ ન કરો.

વધુ વાંચો: વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામમાંથી ડિલીટ કરેલા મેસેજ પણ વાંચી શકાશે, ટ્રાય કરો આ ટ્રિક્સ

શનિને ગરીબોના રક્ષક કહેવામાં આવે છે. માટે આ દિવસે અસહાય લોકો, મજૂરો,ને પરેશાન ન કરો. કોઈની સાથે છળ કપટ ન કરો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ