બ્રેકિંગ ન્યુઝ

logo
logo

વડોદરામાં MGVCLના સ્માર્ટ મીટરનો હજુય વિરોધ યથાવત

logo

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 તાલુકામાં વરસાદ

logo

દિલ્હી: કેજરીવાલના ઘર બહાર વિરોધ પ્રદર્શન

logo

રાજકોટમાં હિટ એન્ડ રન: વાહનની ટક્કરે 3 લોકોને હડફેટે લીધા, માતા અને બાળકનું મોત

logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ઓનલાઇન પાર્સલમાં બ્લાસ્ટ થતા સાબરકાંઠામાં 2ના મોત, 3 ઘાયલ

દુર્ઘટના / ઓનલાઇન પાર્સલમાં બ્લાસ્ટ થતા સાબરકાંઠામાં 2ના મોત, 3 ઘાયલ

Last Updated: 03:07 PM, 2 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબરકાંઠાના વેડા છાવણી ગામે અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. ઓનલાઈન મંગાવેલા પાર્સલમાં બ્લાસ્ટ થતા 3 વ્યક્તિના મૃત્યુ અને 3 બાળકીને ઈજા પહોંચી છે.

સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લામાં ઓનલાઇન મંગાવેલા પાર્સલમાં બ્લાસ્ટ થયાની માહિતી મળી છે. સાબરકાંઠાના વેડા છાવણી ગામે પાર્સલમાં બ્લાસ્ટ થયો. પાર્સલમાં થયેલા બ્લાસ્ટના કારણે 3 વ્યક્તિના મૃત્યુ થયા છે અને 3 બાળકી ઈજાગ્રસ્ત થઈ છે. પરિવારે ઓનલાઈન વેબસાઈટ પરથી હોમથિયેટર મંગાવ્યું હતું. પાર્સલમાં હોમથિયેટરને બદલે કોઈ અજીબ વસ્તુ નીકળી. બહારથી પાર્સલ રિસિવ કરી ઘરમાં આવી પાર્સલ ખોલતા જ પાર્સલમાં બ્લાસ્ટ થયો.

મળતી માહિતી મુજબ, સાબરકાંઠા જિલ્લાનાં વેડા છાવણી ગામે આ ઘટના ઘટી છે. વેડા છાવણીમાં રહેતા એક પરિવારે ઓનલાઈન વેબસાઈટ પરથી હોમથિયેટર મંગાવ્યું હતું. પાર્સલને બહારથી રિસીવ કરીને પછી ઘરમાં લાવ્યા અને પાર્સલ ખોલતા બ્લાસ્ટ થયો. બોક્સ ખોલતા જ બ્લાસ્ટ થયો. બોક્સમાં હોમથિયેટર ન હતું.

વધુ વાંચો: બાપ રે.. ગુજરાતમાં એક જ વર્ષમાં કાર્ડિયાકના 75 હજાર કેસ! આજે ત્રણ લોકોના હાર્ટ એટેકથી મોત

બ્લાસ્ટમાં જીતુભાઈ વણઝારા અને તેની એક પુત્રીનું મૃત્યુ થયું. આ સિવાય ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પણ થઈ. ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. પોલીસને બ્લાસ્ટની જાણકારી મળતા જ ઘટના સ્થળે પહોચીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ