બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

VTV / વિશ્વ / અમર બનવા 25 કુંવારી છોકરીઓ સાથે સંબંધ, કેવી રીતે પસંદ કરે છે, ક્યાંથી લાવે છે? ભયાનક ખુલાસાં

કિમ જોંગ પ્લેઝર સ્ક્વોડ / અમર બનવા 25 કુંવારી છોકરીઓ સાથે સંબંધ, કેવી રીતે પસંદ કરે છે, ક્યાંથી લાવે છે? ભયાનક ખુલાસાં

Last Updated: 04:39 PM, 2 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનના પ્લેઝર સ્ક્વોડના રહસ્યો ખુલી ગયાં છે. અહીં દર વર્ષે 25 કુંવારીઓની ભરતી કરાય છે અને પછી તેની સાથે શારીરિક સંબંધો બાંધવામાં આવે છે.

'અમર બનવા કુંવારી છોકરીઓ સાથે સંબંધ', ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને પોતાની જાતિય વાસના સંતોષવા માટે પ્લેઝર સ્ક્વોડ બનાવી છે અને તેમાં દર વર્ષે સ્કૂલની 25 કુંવારીઓ છોકરીની ભરતી કરવામાં આવે છે અને તેની સાથે સંબંધ બાંધવામાં આવે છે.

કુંવારી છોકરીઓની કેવી રીતે પસંદગી કરાય છે

ઉત્તર કોરિયાના 30 વર્ષીય યુટ્યૂબર અને લેખિકા ઓનમી પાર્કે કિમ જોગને લઈને અત્યંત ચોંકાવનારા ખુલાસાં કર્યાં છે. કિમના પ્લેઝર સ્ક્વોડમાં છોકરીઓની પસંદગી માટે દેશભરની સ્કૂલોની મુલાકાત લેવામાં આવે છે જેથી કરીને કોઈ સુંદર છોકરી બાકી રહી ન જાય. પહેલા સ્ટેજમાં છોકરીઓની પસંદગી કર્યા બાદ તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે. જો છોકરીઓના શરીર પર ફોલ્લીઓ કે બીજી કોઈ ખોડ હોય તો તેને નથી લેવાતી. આટલું ચેકિંગ કર્યા પછી માત્ર અમુક પસંદગીની છોકરીઓ જ રહી ગઈ છે, જેમને રાજધાની પ્યોંગયાંગ મોકલવામાં આવે છે અને પછી તેઓ કિમ જોંગ ઉનની વાસના સંતોષવાનું સાધન બની જતી હોય છે.

'કુંવારી છોકરીઓ સાથે સંબંધ રાખવાની આયુષ્ય વધે'

કિમ જોંગ ઉનના દિવંગત પિતા અને પૂર્વ તાનાશાહ કિમ જોંગ ઇલનું માનવું હતું કે કુંવારી છોકરીઓ સાથે સંબંધ રાખવાથી વ્યક્તિ લાંબુ જીવે છે. કિમ જોંગ ઈલનું 2011માં 70 વર્ષની વયે હાર્ટ એટેકથી અવસાન થયું હતું. આ ટુકડી બનાવવાનો વિચાર પણ કિમ જોંગ ઈલનો જ હતો. તેણે આ ટીમની શરૂઆત 1970માં કરી હતી. કિમ જોંગ ઇલનું માનવું હતું કે જો તે કેટલીક સુંદર છોકરીઓને તેના પિતા સાથે મૂકશે તો તે ખૂબ જ ખુશ થશે. આથી તેણે ઉત્તર કોરિયામાંથી કેટલીય યુવતીઓને પસંદ કરી કિમ સુંગના રિસોર્ટમાં મૂકી. કિમ સુંગ પોતાના પુત્રથી એટલો ખુશ હતો કે તેણે તેને પોતાનો ઉત્તરાધિકારી જાહેર કર્યો.

છોકરી કુંવારી છે કે નહીં તેની તપાસ થાય છે

દાવો છે કે છોકરીઓ કુંવારી છે કે નહીં તેની મેડિકલ તપાસ પણ કરવામાં આવે છે. ફક્ત કુંવારી છોકરીઓને જ ગ્રુપમાં રાખવામાં આવે છે.

વધુ વાંચો : 'અમર બનવા 25 કુંવારી છોકરીઓ સાથે સેક્સ માણે છે તાનાશાહ કિમ જોંગ', બનાવી પ્લેઝર સ્ક્વોડ

શું છે પ્લેઝર સ્ક્વોડ

લેખિકાનો એવો પણ દાવો છે કે કિમ જોંગ ઉનનું પ્લેઝર ગ્રુપ ત્રણ વિભાગમાં વહેંચાયેલું છે. પહેલા વિભાગની છોકરીઓ પાસે માલિસનું કામ કરાવતું હોય છે. બીજા ગ્રુપની છોકરીઓ ડાન્સ અને મનોરંજન માટે હોય છે અને ત્રીજા ગ્રુપમાં સૌથી સુંદર છોકરીઓને રખાય છે જેમનું કામ કિમ જોંગ અને તેના સાથીઓ સાથે હમબિસ્તર બનવાનું હોય છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ