બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / અજબ ગજબ / woman had 200 surgeries to look young spend crores people think son is boyfriend

OMG / 6 બાળકોની મા, 55 વર્ષની ઉંમર: છતાં દેખાય છે યંગ, લોકો પુત્રને સમજે છે બોયફ્રેન્ડ, રહસ્ય જાણી ચોંકી જશો

Manisha Jogi

Last Updated: 11:35 AM, 8 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિલા જણાવે છે કે, હું 55 વર્ષની ઉંમરમાં પરફેક્ટ બની ગઈ છું અને 30 વર્ષની લાગી રહી છું.’

  • 8 કરોડથી વધુ ખર્ચો કર્યો.
  • પુરુષો પાસેથી અટેન્શન લેવાનું પસંદ છે. 
  • આ મહિલા અમેરિકાની વર્જીનિયામાં રહે છે.

આ મહિલાએ હંમેશા યંગ દેખાવા માટે 200થી વધુ સર્જરી કરાવી છે અને અત્યાર સુધી 8 કરોડથી વધુ ખર્ચો કર્યો છે. આ મહિલાને 6 બાળકો છે. ટીવી પર્સનાલિટી અને મોડલ લેસી વિલ્ડ જણાવે છે કે, લગભગ તમામ યુવકો તેમને ડેટ કરવા માંગે છે અને તમામ યુવતી આ મહિલાને નફરત કરે છે. જે પ્લાસ્ટિકનું જીવન જીવનાર ખુદને મિલિયન ડોલર બાર્બી જણાવે છે. 

આ મહિલાનું અસલી નામ પૉલા થેબર્ટ છે. ડૉકટરે હવે સર્જરી ના કરવાની ચેતવણી આપી છે. લેસી અન્ય મહિલાઓને પોતાના જેવી લાઈફ સ્ટાઈલ ના જીવવાની સલાહ આપે છે, પરંતુ તેમને પુરુષો પાસેથી અટેન્શન લેવાનું પસંદ છે. 

આ મહિલા અમેરિકાની વર્જીનિયામાં રહે છે. લેસી જણાવે છે કે, ‘યુવતીઓ મને નફરત કરે છે, લગભગ તમામ યુવકો મને ડેટ કરવા માંગે છે. પ્લાસ્ટિકના કારણે હું 55 વર્ષની ઉંમરમાં પરફેક્ટ બની ગઈ છું અને 30 વર્ષની લાગી રહી છું.’

પુત્રની ઉંમર 35 વર્ષ છે
લેસી જણાવે છે કે, ‘મારે 35 વર્ષનો દીકરો છે અને લોકોને એવું લાગી રહ્યું છે કે, તે મારો બોયફ્રેન્ડ છે. હું સિંગલ છું. હું કરોડપતિ લોકો માટે ઉપલબ્ધ છું. કેટલાક લોકોનેડેટ કરવું મુશ્કેલ છે.  તે લોકો મને મારી બોડીના કારણે પસંદ કરશે અથવા મારા સ્ટેટ્સના કારણે’ લેસી પોતાના યુવા હોવાનો શ્રેય તેના પરિવારને આપ્યો છે. 

લેસીએ તેના 6 બાળકોને એકલા રહીને મોટા કર્યા છે. વર્ષ 2011માં ડોક્યુમેન્ટરી સીરીઝ ‘ટ્રૂ લાઈફ’માં કામ કર્યું છે. જેમાં તેની પુત્રી ટોરીએ પણ કામ કર્યું છે. લેસીએ સૌથી પહેલી સર્જરી 24 વર્ષે કરાવી હતી, ત્યારથી તેને પ્લાસ્ટિક સર્જરી ખૂબ જ પસંદ આવી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ