બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ભારત / Woman attending funeral on phone, accidentally streamed LIVE while taking a shower

ચોંકાવનારો કિસ્સો / LIVE વીડિયો કોલિંગમાં ભૂલથી મહિલા પહોંચી ગઇ બાથરૂમમાં, પછી જે થયું તે જાણીને ચોંકી જશો

Pravin Joshi

Last Updated: 08:54 PM, 25 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંતિમ સંસ્કારમાં ન આવી શકતા લોકો માટે ઝૂમ વીડિયો કોલની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી આ લોકો ઘરે બેસીને તેમાં ભાગ લઈ શકે. ત્યારે એક મહિલાએ મોટી ભૂલ કરી.

ટેક્નોલોજીના આ યુગમાં જ્યાં લોકોને તમામ પ્રકારની સુવિધાઓ મળે છે, ત્યાં થોડી બેદરકારી પણ તેમના માટે ઊંડો આઘાત પહોંચાડી શકે છે. જેવું આ મહિલા સાથે થયું. તે ઘરેથી ઝૂમ કોલ દ્વારા અંતિમ સંસ્કારમાં હાજરી આપી રહી હતી. પછી તેણે લાઈવ સ્ટ્રીમ દરમિયાન ભૂલથી તેનો કેમેરો ચાલુ કર્યો. આ પછી તે નહાવા ગઈ. જેના કારણે લોકોએ તેને વીડિયો દ્વારા કપડા વગર જોઈ હતી. નોર્થ લંડનમાં જે લોકો આ અંતિમ સંસ્કારમાં ન આવી શક્યા તેમના માટે ઝૂમ વીડિયો કોલની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી આ લોકો ઘરેથી હાજર રહી શકે.

Tag | VTV Gujarati

એક અહેવાલ મુજબ આ ત્રણ બાળકોના પિતાના અંતિમ સંસ્કાર હતા, જેનું કેન્સરથી મૃત્યુ થયું હતું. 48 વર્ષીય બિઝનેસ વુમનને ખ્યાલ નહોતો કે આ સમય દરમિયાન તેનો કેમેરો ચાલુ હતો. પછી તે નહાવા ગઈ. કેમેરાનું ફોકસ એ જ તરફ હતું જ્યાં લોકો તેને નહાતા જોઈ શકતા હતા. ચર્ચમાં હાજર રહેલા લોકોએ ફૂટેજ જોયા નહોતા. તેમનું સંપૂર્ણ ધ્યાન અંતિમ સંસ્કારની વિધિ પર હતું. પરંતુ બાદમાં તેનો વીડિયો વાયરલ થયો હતો. આ વાત કોઈએ વોટ્સએપ પર શેર કરી છે.

India | Page 8 | VTV Gujarati

એક વ્યક્તિએ કહ્યું, ઝૂમ કોલ દરમિયાન પણ લોકો લાઈવ સ્ક્રીન પર આવી શકે છે. એક મહિલાએ લોગ ઓન કર્યું અને તેને ખ્યાલ ન આવ્યો કે તેનો કેમેરો ચાલુ છે અને તે સ્નાન કરી રહી છે. અંતિમ સંસ્કાર વખતે બધું લાઈવ હતું. તેઓ કહે છે કે મહિલાને ખબર નહોતી કે શું થયું છે. આ મહિલા પહેલી વ્યક્તિ નથી જેની સાથે આવું બન્યું હોય. વર્ષ 2021ની શરૂઆતમાં કેનેડાના સાંસદ વિલિયમ એમોસ પણ તેમના સાથીદારોની સામે સંપૂર્ણપણે નગ્ન અવસ્થામાં સ્ક્રીન પર દેખાયા હતા.

PIC: X/Maeestro

(PIC: X/Maeestro)

વધુ વાંચો : 4 વર્ષની માસૂમ પર ટ્યુશન ટીચરે રેપ કર્યો, હોળી પર બગડ્યો માહોલ, જોરદાર તોડફોડ

તેના ડેસ્કની પાછળ ઉભેલા તેનો સ્ક્રીનશોટ વાયરલ થયો હતો. તેના એક હાથમાં મોબાઈલ હતો. આ વર્ષે જ એસ્ટેટ એજન્ટ ડેમિયન મ્લોટકોવસ્કી સાથીદારો સાથે સાપ્તાહિક વર્ચ્યુઅલ કૉલ પર હતા ત્યારે તેમના પતિ જેમ્સ બોવર્સ નહાયા પછી કેમેરા પર નગ્ન દેખાયા હતા. જ્યારે જેમ્સે જોયું કે કેમેરો ચાલુ છે, ત્યારે તે ગભરાઈને જમીન પર પડી જવાનો હતો. ત્યારબાદ તેને ત્યાં પડેલી ખુરશીની મદદથી બચાવી લેવામાં આવ્યો હતો. જો કે આ લોકોને પણ આ વીડિયો ફની લાગ્યો. તેથી જ તેણે તેને શેર કર્યું.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ