બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / સાયબર ફ્રોડના શિકારથી બચવા શું કરશો? કંઇ નહીં, બસ ફોલો કરજો આ સ્ટેપ્સ, પૈસા રિટર્ન

કામની ટિપ્સ / સાયબર ફ્રોડના શિકારથી બચવા શું કરશો? કંઇ નહીં, બસ ફોલો કરજો આ સ્ટેપ્સ, પૈસા રિટર્ન

Last Updated: 04:46 PM, 29 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cyber Fraud Online Complaint: હજારો લોકો સાઈબર ફ્રોડના શિકાર થતા હોય છે. પરંતુ અડધાથી વધારે લોકો આ વાતની કમ્પલેન નથી કરતા. જેનાથી પૈસા મળવાની સંભાવનાઓ ઓછી થઈ જાય છે.

ઓનલાઈન ફ્રોડમાં એક એક મીનટ ખૂબ જ અગત્યની હોય છે. કારણ કે બધો ખેલ ઓનલાઈન હોય છે. મિનિટોમાં પૈસા અહીંથી ત્યાં ટ્રાન્સફર થઈ જાય છે. માટે પહેલી 30 મિનિટ ખૂબ જ મહત્વની હોય છે.

crime-fraud

ઉદાહરણ તરીકે જો તમારી સાથે ફ્રોડ થાય છે તો તે ઠગ તે પૈસા અજાણ્યા એકાઉન્ટ કે મની વોલેટમાં પહોંચાડે છએ. પછી ત્યાંથી કોઈ એટીએમથી રકમ બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે. આ કામ તે ગમેતેટલું ઝડપી કરે પરંતુ ઓછામાં ઓછી 30 મિનિટ તો તેને લાગે જે છે. 30 મિનિટ પુરી થઈ ગયા બાદ આ પૈસા ક્યાંયને ક્યાંય પહોંચી જાય છે અને બેંકિંગ સિસ્ટમથી કાઢી લેવામાં આવે છે. જેના બાદ તેને ઓનલાઈન મેળવવા મુશ્કેલ થઈ જાય છે. એવામાં તમે પૈસા પાછા મેળવવા આટલી વસ્તુઓ કરી શકો છો.

સ્ટેપ-1

એક્સપર્ટ્સ અનુસાર ઓનલાઈન ફ્રોડ થવાની સ્થિતિમાં તરક ફરીયાદ નોંધાવો. તેના માટે સૌથી પહેલા જે એકાઉન્ટ કે ડેબિટ/ક્રેડિટ કાર્ડ/ માસ્ટર કાર્ડમાંથી પૈસા ઉપાડ્યા છે તેને તરત બ્લોક કરાવી દો. પોતાની બેંકનો સંપર્ક કરો અને તેને સંપૂર્ણ મામલો જણાવીને પોતાના એકાઉન્ટ કે કાર્ડ ફ્રીઝ કરવા માટે કહો. જેનાથી વધારે ટ્રાન્ઝેક્શન ન થઈ શકે.

crime-scam-fraud

સ્ટેપ-2

એકાઉન્ટ ફ્રીઝ કર્યા બાદ બીજો સ્ટેપ છે કે બને તેટલું જલ્દી તેની ફરિયાદ કરી લો. ઓનલાઈન ફ્રોડની ફરિયાદ કરવાની ત્રણ રીત છે જેમાં પહેલી છે ક્રાઈમ હેલ્પલાઈન નંબર પર ફરિયાદ કરો, બીજુ તેનો રિપોર્ટ ઓનલાઈન પોર્ટલ પર કરો અને ત્રીજું નજીકના સાઈબર ક્રાઈમ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવો.

હેલ્પલાઈન નંબર

તમારા સાથે ફ્રોડ થાય તો સૌથી પહેલા હેલ્પલાઈન નંબર 1939 કે 155260 પર કોલ કરી ફ્રોડની ફરીયાદ લખાવો. આ હેલ્પલાઈન પર ફોન કરાવ્યા બાદ તે તમારી પાસે તમારૂ લોકેશન અને અન્ય જાણકારી માંગે છે જેના બાદ ફરિયાદ નોંધાવ્યાના તરત બાદ કાર્યવાહી કરવામાં આવે છે.

crime

ઓનલાઈન પોર્ટલ

ઓનલાઈન ફ્રોડને રજીસ્ટર કરવા માટે National Cybercrime Reporting Portal બનાવ્યું છે. પોર્ટલ પર ફરિયાદ કર્યા બાદ ત્યાં હાજર અધિકારી તમને પોતે ફોન કરીને અપરાધ સાથે જોડાયેલી જાણકારી માંગે છે. અને કાર્યવાહી કરે છે.

વધુ વાંચો: Video: આ છે ટીમ ઈન્ડિયાની જોરદાર શરૂઆત, તો End કેવો હશે? જુઓ T20 વર્લ્ડ કપની તૈયારીનું દમદાર ટ્રેલર

સાઈબર સેલમાં રિપોર્ટ

રિપોર્ટ કરવાની રીત સૌથી સરળ રીત છે પોતે જઈને નજીકના સાઈબર સ્ટેશનમાં તેનો રિપોર્ટ કરો. જ્યાં પોલીસ અધિકારી તમારો રિપોર્ટ લખે છે અને તેના પર કાર્યવાહી કરે છે. તમે પોતાનો રિપોર્ટ પોતાના કોઈ પણ નજીકના સ્ટેશનમાં જઈને પણ કરાવી શકો છો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ