બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT

દેખાઇ રહ્યો છે ખતરો
ADVERTISEMENT
ન્યૂયોર્ક ટાઇમ્સની એક રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. ગત સપ્તાહે જ રિસર્ચરના એક સમૂહે સેટેલાઇટ રીડિંગની મદદથી લેન્ડ એલિવેશનનો નિશ્ચિત અનુમાન લગાવવાની રીત શોધી છે. આ રિસર્ચના હિસાબે એક મોટા વિસ્તારમાં સમુદ્રનું જળસ્તર વધવા પર થનારી ત્રાસદીનું નિશ્ચિત આકલન કરવું સંભવ બની શક્યું છે. તેમા બતાવાયું છે કે પહેલા નીકાળવામાં આવેલા આંકડા વધારે આશાવાદી હતા.

ADVERTISEMENT
દરિયાઇ ધોવાણ
રિસર્ચ પેપરને ક્લાઇમેટ સેન્ટ્રલે જાહેર કર્યું છે. આ ન્યૂજર્સીનું એક સાયન્સ સંસ્થાન છે. આ નેચર કમ્યુનિકેશન નામના એક જર્નલમાં છપાયું છે. આ પૂર્વાનુમાનમાં જોકે, જનસંખ્યાના વધવાથી અથવા દરિયાઇ ધોવાણને કારણે જમીનના નુકશાન વગેરેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
ADVERTISEMENT
શું છે ચિંતાનું કારણ?
નવા રિસર્ચમાં એ બતાવાયું છે કે આ સદીના મધ્ય સુધી 15 કરોડ જેટલી જગ્યાઓ પર રહે છે, તે હાઇ ટાઇડ લાઇનની અસર હેઠળ આવી જશે.
ADVERTISEMENT

તસવીર દ્વારા સમજો અંતર
ADVERTISEMENT
જો આપ ઉપરની બંને તસવીરને જુઓ તો મુંબઇનો મોટાભાગનો ભાગ ખતમ થઇ શકે છે. દ્વીપોના સમૂહ પર વસેલા આ શહેરનો ડાઉનટાઉન એરિયા ઘણો સંવેદનશીલ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તે દેશોએ વિશેષ સાવધાની રાખવાની જરૂર છે જે સમુદ્રના કિનારે વસ્યા છે. એમણે પોતાના નાગરિકોને દેશના અંદરના વિસ્તારોમાં વસવાટ કરવાની જરૂર છે.
ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇજેશન ફોર માઇગ્રેશન એક સંસ્થા છે. તે માઇગ્રેશન અને ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રમાં કામ કરે છે. તેમણે કહ્યું, અમે આ વિશે સતત ચેતવણી આપી રહ્યા છીએ. અમે જાણીએ છીએ કે એવુ થઇ શકે છે. મોટી પ્રમાણમાં વસ્તીને આ ખતરાથી બચાવવા માટે પહેલાથી ઉપાયો શરૂ કરવા જોઇએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.