ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
વિકિપીડિયાના જર્મન એકાઉન્ટે શુક્રવારની મોડી રાતે ટ્વીટ કરીને કહ્યું કે, વિકિમીડિયા ફાઉન્ડેશન સર્વરને ભયાનક ડિસ્ટ્રિબ્યુટેડ ડિનાયલ ઓફ સર્વિસ (DDOS)નો સામનો કરવો પડી રહ્યો છે.
ADVERTISEMENT
Wikipedia has been experiencing intermittent outages today as a result of a malicious attack. We're continuing to work on restoring access. #wikipediadown
— Wikipedia (@Wikipedia) September 7, 2019
ADVERTISEMENT
આપને જણાવી દઇએ કે, DDoS અટેક્સમાં માટો કોમ્પ્યુટરોને શિકાર બનાવવામાં આવ્યા છે. આ હુમલા બાદ કોમ્પ્યુટરમાં વાયરસ નાંખવામાં આવે છે. સાથે જ નેટવર્કને જામ કરીને કોમ્પ્યુટરને ઓફલાઇન કરી દેવામાં આવતું હતું.

ADVERTISEMENT
વિકિમીડિયા ફાઉન્ડેશન જ વિકિપીડિયા ચલાવે છે. કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, તેમની એક ટીમને રી-સ્ટોર કરવાના કામે લગાડવામાં કામ કરી રહી છે. જો કે, આ પ્રકારનો સાઇબર અટેક પ્રથમ વખત થયો નથી. આ પહેલા આ પ્રકારના હુમલો ટ્વીટર અને ફેસબુક પર પણ થઇ ચૂક્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ