Thanks Dude / Keyboardની કી સીધી ABCD ફોર્મેટમાં કેમ નહીં?

આપણે રોજ મોબાઈલ અને કમ્પ્યુટરમાં ટાઈપ કરીએ છીએ પણ ક્યારેક એવો વિચાર આવે કે કમ્પ્યુટરના કીબોર્ડની કી QWERTY ના ફોર્મેટમાં કેમ હોય છે? ABCDEના સીધા ફોર્મેટમાં કેમ નહીં? જાણો આ પાછળનું લૉજિક સરળ ભાષામાં!

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ