ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / why do prisoners wear black and white striped uniforms in jail

તમને ખબર છે? / જેલમાં કેદીઓને બ્લેક એન્ડ વ્હાઈટ યુનિફોર્મ જ કેમ પહેરાવવામાં આવે છે?

Published By: Arohi

Last Updated: 07:27 PM, 17 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોટાભાગે આપણે એવી વસ્તુઓથી ખૂબ જ અજાણ હોઈએ છીએ જે ખૂબ જ કોમન અથવા તો આપણી આસપાસ બનતી હોય છે.

ADVERTISEMENT

  • જેલમાં કાળા અને સફેદ લાઈનો વાળા યુનિફોર્મ કેમ હોય છે? 
  • યુનિફોર્મ પાછળ જોડાયેલો છે એક ઈતિહાસ 
  • જાણો તેના વિશે

તમે ઘણી એવી ફિલ્મો જોઈ હશે જેમાં જેલનો સીન હોય. જેલમાં રહેતા લોકો માટે કાળો અને સફેદ લાઈનો વાળો યુનિફોર્મ આપવામાં આવે છે. બધા ડ્રેસ એક જેવા હોય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યુ છે કે આખરે જેલમાં કેદીઓને એક જેવા યુનિફોર્મ જ કેમ આપવામાં આવે છે? 

જેલમાં કેદીઓને યુનિફોર્મ આપવાની કહાની ઈતિહાસ સાથે જોડાયેલી છે. જણાવવામાં આવ્યું છે કે 18મી સદીમાં અમેરિકામાં ઓબર્ન પ્રિજન સ્ટિટમ આવ્યું.  માનવામાં આવે છે કે અહીંથી આધુનીક જેલની શરૂઆત થઈ. અહીં ગ્રે-બ્લેક કલરનો પોષાક પણ આપવામાં આવ્યો. 

આ છે કેદીઓના યુનિફોર્મ પહેરવા પાછળનું કારણ 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર સૌથી મોટુ કારણ છે કે ડ્રેસ નક્કી હોવાથી જો કોઈ કેદી ભાગે તો લોકો તેને ઓળખી શકે અને પોલીસને કહી શકે. તે ઉપરાંત તેમની અંદર અનુશાસનની ભાવના ભરવા માટે પણ ડ્રેસ આપવામાં આવતો હતો. એવી પણ વાત છે કે ગ્રે-બ્લેક સ્ટ્રિપ્સને એક સિંબોલ ઓફ શેમ રૂપમાં પ્રસ્તુત કરવામાં આવ્યા. પરંતુ જ્યારે કેદિઓના માનવાધિકારની વાત થઈ તો સિંબોલ ઓફ શેમ વાળી હટાવી લેવામાં આવી. ત્યાર બાદ લગભગ 19મી સદીમાં કાળા-સફેદ ડ્રેસ ચલનમાં આવ્યા. 

ભારત ઉપરાંત અન્ય દેશોમાં છે અલગ અલગ ડ્રેસ 
એવું નથી કે આખી દુનિયામાં ભારતની જેમ કેદીઓને સફેદ અને કાળો યુનિફોર્મ આપવામાં આવે છે. અલગ અલગ દેશોમાં અલગ અળગ પ્રકારના ડ્રેસ પણ આપવામાં આવે છે. ભારતની વાત કરવામાં આવે તો જણાવવામાં આવી રહ્યું છે કે અંગ્રેજોના સમયે કેદીઓના માનવાધિકાર વાળી વાતો માનવામાં આવી. 

આવામાં ત્યાંથી આ ડ્રેસ ચલણમાં આવ્યો. પરંતુ દરેક કેદીઓને ડ્રેસ નથી આપવામાં આવતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જે કેદી સજા પ્રાપ્ત હોય છે તેમને ડ્રેસ આપવામાં આવે છે. તે ઉપરાંત તેમને કસ્ટડીમાં રાખવામાં આવે છે. તે સામાન્ય કપડામાં જ રહે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

OMG jail  uniforms કેદીઓ જેલ jail

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ