બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / શુક્રનો સિંહ રાશિમાં પ્રવેશ, 1 ઓગસ્ટ સુધી આ રાશિઓનું નસીબ રહેશે ચમકતું
6 ફોટો ગેલેરી
Last Updated: 03:58 PM, 10 July 2026
1/6
2/6
3/6
4/6
5/6
તમારા જીવનમાં શુક્રના શુભ પ્રભાવને વધુ સક્રિય કરવા માટે શુક્રવારે યોગ્ય વિધિઓ સાથે લક્ષ્મી માતાની પૂજા કરો. તેનાથી ધનના પ્રવાહમાં વધારો થશે. આ દરમિયાન સફેદ વસ્તુઓનું દાન કરવાથી અથવા સફેદ કપડાં પહેરવાથી શુક્ર મજબૂત બને છે. આ સિવાય આસપાસ સ્વચ્છતા જાળવો અને હંમેશા સ્ત્રીઓનો આદર કરો.
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ