બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Extra / why-are-you-finally-considered-friendship-day-know-the-story-behind-this

NULL / આખરે કેમ મનાવામાં આવે છે 'ફ્રેન્ડશિપ ડે'? જાણો આ પાછળની કહાની

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

આપણા જીવનમાં એવી ઘણી વાતો હોય છે કે જેને આપણે આપણા માતા-પિતા કે પત્નીને પણ કરી શકતા નથી. આપણા જીવનમાં સુખ-દુ:ખમાં જીવનની દરેક સ્થિતિમાં આપણી સાથે ઉભા હોય છે આપણા મિત્રો. 

જીવનની દરેક પળે સાથ આપનાર મિત્રને આભાર વ્યક્ત કરવા માટે 'ફ્રેન્ડશિપ ડે' મનાવવામાં આવે છે. પણ શુ તમે જાણો છો કે આ 'ફ્રેન્ડશિપ ડે'ની શરૂઆત ક્યારે થઇ અને ક્યારથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

ભારતમાં ઓગસ્ટ મહિનાના પ્રથમ રવીવારને 'ફ્રેન્ડશિપ ડે' માનવામાં આવે છે. 'ફ્રેન્ડશિપ ડે' મનાવવાની શરૂઆત પશ્ચિમી દેશોથી થઇ હતી. પણ છેલ્લા કેટલાક વર્ષોથી 'ફ્રેન્ડશિપ ડે' ભારતમાં પણ ખૂબ જ લોકપ્રિય છે. 

'ફ્રેન્ડશીપ ડે'ની શરૂઆત 1935માં અમેરિકાથી થઈ હતી. કહેવામાં આવે છે કે ઓગસ્ટ પહેલા રવિવારના રોજ યુ.એસ. સરકારે એક નિર્દોષ વ્યક્તિને મારી નાખ્યો હતો અને તેના દુઃખમાં તેના મિત્રોએ આત્મહત્યા કરી હતી. 

ત્યારબાદ દક્ષિણ અમેરિકાના લોકોએ આંતરરાષ્ટ્રીય 'ફ્રેન્ડશીપ ડે' (International Friendship Day) મનાવવાની રજૂઆત યુ.એસ. સરકારને કરી હતી. 

આ દુર્ઘટના બાદ લોકોના આ પ્રસ્તાવને પહેલા તો સરકારે ના પાડી હતી પરંતુ લોકોના ગુસ્સાને શાંત કરવા માટે યુ.એસ. સરકારે લગભગ 21 વર્ષ પછી 1958માં આ પ્રસ્તાવને મંજૂર કર્યો. ત્યારબાદ ઓગસ્ટના પહેલા રવિવારે 'ફ્રેન્ડશીપ ડે'ની ઉજવણી શરૂ થઇ.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ