બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / 150 ઇન્જેક્શન લાગ્યા- સહન કરી પીડા, 35ની ઉંમરમાં IVF થી એક્ટ્રેસ બનશે માતા!
6 ફોટો ગેલેરી
Last Updated: 04:04 PM, 20 June 2026
1/6
અનુષ્કાએ કહ્યું કે, તે ઘણા સમયથી કંસીવ કરવાનો પ્રયાસ કરી રહી હતી પરંતુ સફળ થઈ ન હતી. આકાંક્ષાએ કહ્યું, "પછી, મારી બહેનના સૂચન પર, અમે ડૉક્ટરની સલાહ લીધી. અમે બધા ચેક-અપ કરાવ્યા. રિપોર્ટ્સ સામાન્ય હતા; મારા એગની ક્વોલિટી સારી હતી, અને આદિત્યના સ્પર્મની ક્વોલિટી પણ બેસ્ટ હતી."
2/6
3/6
4/6
એક્ટ્રસે ટિપ્પણી કરી કે, આપણા દેશમાં IVF ને લઈને એક કલંક છે. હું જ્યારે પણ હોસ્પિટલ જતી ત્યારે મને લોકો પોતાના ચહેરા છુપાવવાનો પ્રયાસ કરતા જોવા મળતા. કેમ? આપણે સ્ત્રીઓ છીએ; આપણે છુપાવવાની જરૂર નથી. આપણે એકબીજાને ટેકો આપવો જોઈએ - IVF માં શું ખોટું છે? "સાચું કહું તો, IVF સરળ નથી. મેં ઓછામાં ઓછા 150 ઇન્જેક્શન લીધા. જ્યારે આદિત્ય મને ઇન્જેક્શન આપ્યા હતા, ત્યારે હું પીડાથી ચીસો પાડતી અને ચાલી પણ શકતી ન હતી. પરંતુ આ સફર દરમિયાન મારા પરિવાર મને સાથ આપ્યો."
5/6
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ