બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / અમદાવાદના સમાચાર / વુમન ક્રિકેટ ક્લબ દ્વારા મહિલા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન

photo-story

5 ફોટો ગેલેરી

અમદાવાદ / વુમન ક્રિકેટ ક્લબ દ્વારા મહિલા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન

Last Updated: 12:16 PM, 20 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વુમન ક્રિકેટ ક્લબના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલી આ મહિલા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓએ ટીમ સ્પિરિટ અને રમતગમતની ભાવનાનું શાનદાર પ્રદર્શન કર્યું હતું. ફાઇનલમાં પ્રોગ્રેસ ફ્રેન્ડલીઝ ટીમ ચેમ્પિયન બની હતી, જ્યારે યુનિટી ચાર્મર્સ ટીમ રનર્સ-અપ રહી હતી. ખાસ વાત એ હતી કે સમગ્ર આયોજન અને સંચાલન મહિલાઓ દ્વારા જ કરવામાં આવ્યું હતું.

1/5

photoStories-logo

1. મહિલા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

વુમન ક્રિકેટ ક્લબ દ્વારા મહિલા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. મહિલાઓએ રમતગમત પ્રત્યેના ઉત્સાહ અને આત્મવિશ્વાસનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. 8 ટીમોએ લીધો ભાગ

વિવિધ ક્ષેત્રની મહિલાઓની 8 ટીમોએ ટુર્નામેન્ટમાં ઉત્સાહભેર ભાગ લીધો. દરેક મેચમાં ટીમ સ્પિરિટ અને રમતગમતની ભાવના જોવા મળી.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. રોમાંચક મુકાબલો

ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને દર્શકોનું દિલ જીતી લીધું. ટુર્નામેન્ટ દરમિયાન રોમાંચક મુકાબલાઓએ સૌનું ધ્યાન ખેંચ્યું.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. પ્રોગ્રેસ ફ્રેન્ડલીઝ ટીમ ફાઈનલ જીતી

પ્રોગ્રેસ ફ્રેન્ડલીઝ ટીમે ફાઇનલમાં જીત મેળવી ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવ્યો. યુનિટી ચાર્મર્સ ટીમે રનર્સ-અપ તરીકે સ્થાન મેળવ્યું.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. સંચાલન પણ મહિલાઓએ કર્યું

સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન અને સંચાલન મહિલાઓએ જ સંભાળ્યું. મહિલાઓએ નેતૃત્વ અને સંકલનનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad Women Box Cricket Tournament WCC Women Cricket Club
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ