બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વિશ્વ / અમદાવાદના સમાચાર / When a Gujarati woman s love saved this Chinese man from coronavirus
ADVERTISEMENT
ચીનમાં પાછલા એક મહિનાથી પણ વધુ સમયથી ફેલાયેલા કોરોના વાઈરસથી ઝપેટમાં આવતા એક ચીની વ્યક્તિ પોતાની અમદાવાદમાં રહેતી પત્નીના કારણે બચી ગયો.

ADVERTISEMENT
કેવી રીતે થયો પ્રેમ
અમદાવાદના ચાંદખેડામાં રહેતી પલ્લવી ગૌતમ ટ્રાન્સલેટરનું કામ કરે છે, જ્યારે તેનો પતિ મા હૈ ગુઓ ચીનના સિચોન પ્રોવિન્સના નાન ચોંગ શહેરમાં રહે છે. બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો અને ડિસેમ્બર 2016માં તેમણે બૌદ્ધ રીતિ રિવાજો મુજબ લગ્ન કર્યા. લગ્ન દરમિયાન કપલે મુશ્કેલ સમયમાં હંમેશા એકબીજાની પડખે ઊભા રહેવાનું વચન આપ્યું હતું.
ADVERTISEMENT

પલ્લવીને મળવા આવેલ મા હૈ ગુઓ કોરોનાથી બચી ગયો
ADVERTISEMENT
પલ્લવી જે હવે મા પલ્લવી હૈ ગુઓ તરીકે ઓળખાય છે. તે કહે છે, અમારા લગ્ન બાદથી અમે સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો નથી. આથી મેં મારા પતિને લાંબી બ્રેક લઈને ભારત આવવા માટે કહ્યું જેથી અમે સાથે રહી શકીએ. તેણે મારી સલાહ માની અને 29 જાન્યુઆરીએ અહીં આવી ગયો. આ સમય દરમિયાન જ ચીનમાં કોરોના વાઈરસ ફેલાયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.