કોરોનાવાયરસ / આ લોકડાઉન શું છે? શું કરી શકાય? શું ન કરી શકાય? જાણો તમામ જવાબો

What is lockdown and which activities are allowed and not allowed in a lockdown

કોરોના વાયરસના ફેલાતા ચેપની વચ્ચે, ભારતીય રેલ્વે મંત્રાલયે નિર્ણય લીધો છે કે 31 માર્ચ સુધીમાં દેશની તમામ ટ્રેનો રદ કરવામાં આવશે. રાજસ્થાન અને પંજાબે 31 માર્ચ સુધી સમગ્ર રાજ્યને લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે. દેશના 75 જિલ્લાઓમાં લોકડાઉન કરવાની ભલામણ કરવામાં આવી છે. આ લોકડાઉન શું છે? આપણે છેલ્લા કેટલાક દિવસોમાં આ શબ્દ વારંવાર સાંભળ્યો છે. લોકડાઉન પછી શું થાય છે અને તેમાં સરકાર શું કરે છે? સામાન્ય લોકો માટે શું નિયંત્રણો છે? ચાલો જાણીએ આ પ્રશ્નોના જવાબો શું છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ