બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / web serie review main atal hoon ott release know when and where to watch pankaj tripathi starrer film

બોલીવૂડ / શરૂ કરો તૈયારી,આવી રહ્યા છે અટલ બિહારી, 'મૈ અટલ હૂં' ફિલ્મ આ દિવસે OTT પર થશે રીલીઝ

Published By: Dinesh Chaudhary

Last Updated: 06:52 PM, 10 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bollywood News: બોલીવૂડના પીઠ અભિનેતા પંકજ ત્રિપાઠીની ફિલ્મ 'મેં અટલ હું' ફિલ્મ 14 માર્ચેના રોજ OTT પ્લેટફોર્મ જી5 પર જોવા મળશે

બોલીવૂડના પીઠ અભિનેતાઓમાંના એક પંકજ ત્રિપાઠી છે. જેઓની ફિલ્મ 'મેં અટલ હું' આ વર્ષે જાન્યુઆરીમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેમણે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારીની ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મમાં તેમના અભિનયને જોઈને ક્રિટિક્સ પણ તેમના ખૂબ જ વખાણ કરી હતી. જો કે, આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કંઈ ખાસ ધમાલ મચાવી ન હતી 
    જો કે, એવામાં તમે પણ આ ફિલ્મ થિયટરમાં જોવાનું ચુકી ગયા હશો, તો તમારા માટે ફરી એકવાર સારા સમાચાર સામે આવ્યા છે કે, આ ફિલ્મ ટૂંક સમયમાં જ ઓટીટી પર આવવાની છે. ચાલો જાણીએ કે, આ ફિલ્મ કયા ઓટીટી પ્લેટફોર્મ પર આવવાની છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ZEE5 (@zee5)

 

કયા OTT પ્લેટફોર્મ પર જોવા મળશે
આ ફિલ્મ ટૂંક સમયમાં ઓટીટી પ્લેટઉફોર્મ જી5 પર આવી રહી છે. જી5 તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેનો એલાન કર્યો છે. સાથો સાથ પોસ્ટર શેયર પણ કર્યો છે. જેના કેપ્શનમાં લખ્યું છે કે, 'શરૂ કરો તૈયારી, આ રહી હૈં અટલ બિહારી'. 'મેં અટલ હું' આ પ્રીમિયર 14 માર્ચેના રોજ ફક્તને ફક્ત જી5 પર જોવા મળશે 

આ ફિલ્મમાં કયાં કયાં અભિનેતા છે ?
ફિલ્મ 'મેં અટલ હું'માં પંકજ ત્રિપાઠીએ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારીનો કિરદાર નિભાવ્યો છે. આ ફિલ્મમાં અટલ બિહારીની કવિથી લઈ રાજનેતા બનવા સુધી સફર બતાવવામાં આવી છે. પંકજ ત્રિપાઠી સિવાય આ ફિલ્મમાં પીયુશ મિશ્રા, રાજા સેવક, દયા શંકર પાંડે તેમજ એકતા કૌલ સહિતના અન્ય કલાકારો પણ સામેલ છે.  

વાંચવા જેવું: ભરુચમાં અહેમદ પટેલના પુત્ર-પુત્રી રાહુલના સ્વાગતમાં ન આવ્યાં, કોંગ્રેસે 'લાફો મારીને ગાલ લાલ' રાખ્યાં

બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરી હતી
રવિ જાધવ દ્વારા નિર્દેશિત જાધવ અને ઋષિ વિરમાણી દ્વારા લખાયેલી આ ફિલ્મનું નિર્માણ વિનોદ ભાનુશાલી, સંદીપ સિંહ અને કમલેશ ભાનુશાલી દ્વારા ભાનુશાલી સ્ટુડિયો લિમિટેડ અને લિજેન્ડ સ્ટુડિયોના બેનર હેઠળ કરવામાં આવ્યું છે. આ ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો Sacknilkના રિપોર્ટ અનુસાર આ ફિલ્મે ઘરેલુ બોક્સ ઓફિસ પર એક સપ્તાહમાં 7.95 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood News OTT Release Pankaj Tripathi entertainment news main atal hoon મેં અટલ હું Bollywood News

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ