ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / 40થી 50 કિમીની ગતિએ ગુજરાતમાં પવન ફૂંકાશે, તાપમાનમાં થશે વધારો, હજુય 3 દિવસ ભારે!

હવામાન / 40થી 50 કિમીની ગતિએ ગુજરાતમાં પવન ફૂંકાશે, તાપમાનમાં થશે વધારો, હજુય 3 દિવસ ભારે!

Last Updated: 03:17 PM, 12 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગે ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની કરી છે. આ સાથે 40થી 50 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાવાની સંભાવના પણ વ્યક્ત કરાઇ છે

ADVERTISEMENT

વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગે ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની કરી છે. આ સાથે 40થી 50 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાવાની સંભાવના પણ વ્યક્ત કરાઇ છે.

Vtv App Promotion

આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, દિવ, પોરબંદરમાં આજે વરસાદની આગાહી છે. આગામી ત્રણ દિવસ ગુજરાતના વિવિધ ભાગમાં વરસાદની આગાહી કરાઇ છે.. આવતીકાલે સૌરાષ્ટ્ર કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

આ પણ વાંચોઃ વાવાઝોડું, પવન સાથે વરસાદ, પ્રિ-મોન્સુન એક્ટિવિટી, અંબાલાલની આગાહીથી ધરતી પુત્રો ચિંતિત

સૌરાષ્ટ્ર તરફથી એક ટ્રફ પસાર થતું હોવાથી ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે. અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Weather Update IMD Rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ