બ્રેકિંગ ન્યુઝ
બારી તરફ પીઠ ન કરો
ADVERTISEMENT
બારી તરફ પીઠ કરીને બેસવાથી શરીરની બધી સકારાત્મક ઉર્જા બારીના રસ્તે બહાર જતી રહે છે. તેની સાથે જ આત્મવિશ્વાસ અને તણાવ વધવા લાગે છે. આવા સમયે બારી તરફ મોં કરીને બેસવુ જોઇએ.
દિવાલ ખાલી ન રાખો
ADVERTISEMENT
ફેંગશુઇ અનુસાર ઘરની દરેક દિવાલ પર કોઇ ફોટો કે પેઇન્ટીંગ જરુર લગાવેલુ હોવુ જોઇએ. તેને ક્યારેય ખાલી ન છોડવુ જોઇએ. આ સાથે ખાલી દિવાલ તરફ મોં કરીને બેસવાથી પણ વ્યક્તિ એકલતા અને માનસિક તણાવનો શિકાર બને છે.
દરવાજા સામે ન સુવો
ADVERTISEMENT
કોઇ પણ વ્યક્તિએ ક્યારેય દરવાજા સામે મોં કરીને ન સુવુ જોઇએ. એમ કરવાથી જીવનમાં સંકટો અને મુસીબતોનુ આગમન થાય છે. મૃત વ્યક્તિને તે તરફ રાખવાનું શુભ માનવામાં આવે છે. તેથી જીવિત વ્યક્તિનું મોં દરવાજા સામે ન હોવુ યોગ્ય માનવામાં આવે છે.
બેડરુમમા અરીસો ન રાખો
ADVERTISEMENT
ફેંગશુઇ અનુસાર બેડરુમમાં આઇનો રાખવાનું અશુભ માનવામાં આવે છે. અરીસામાંથી ઘણાં પ્રકારની ઉર્જા નીકળે છે જે વ્યક્તિ પર પોતાનો અલગ અલગ પ્રભાવ પાડે છે. તેથી જો તમે બેડરુમમાં અરીસો રાખવા ઇચ્છતા હો તો પણ તે બેડની સામે ન રાખો. નહીંતો મેરિડ લાઇફમાં ઝઘડા વધી જશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.