Exclusive / અક્ષય કુમારને એક ઈન્ટરવ્યુ આપવા મામલે PM મોદીના ભાઈ પ્રહ્લાદ મોદી સાથે VTV એ કરી ખાસ વાતચીત

PM મોદીએ અભિનેતા અક્ષય કુમારને એક ઈન્ટરવ્યુ આપ્યું છે..જેમાં તેમના જીવન અને દિનચર્યા અંગે કેટલીક વાતચીત કરી છે. ત્યારે આ મામલે PM મોદીના ભાઈ પ્રહ્લાદ મોદીએ VTV સાથે ખાસ વાતચીત કરી હતી...

બ્રેકિંગ ન્યૂઝ