VTV વિશેષ / Keyboardની કી સીધી ABCD ફોર્મેટમાં કેમ નહીં?

આજે લગભગ ઘરે ઘરે કમ્પ્યૂટર જોવા મળે છે અને આપણા જીવનનો એક અભિન્ન ભાગ પણ બની ગયું છે. કમ્પ્યૂટરની વાત કરીએ એટલે મોનિટર અને કી-બોર્ડની તસવીર સૌથી પહેલા સામે આવી જાય. આવામાં શું તમને ક્યારે એવો સવાલ થયો છે કે કી-બોર્ડ પર જે કી (બટન) છે તે QWERTY ફોર્મેટ એટલે કે આડા-અવળા ફોર્મેટમાં કેમ ગોઠવાયેલી છે. સીધી ABCDE ફોર્મેટમાં કેમ નથી.. જો તમને પણ આવો સવાલ પહેલાં થઈ ચૂક્યો છે અને જવાબ નથી મળ્યો તો જાણો આજના અમારા આ વીડિયોમાં...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ