બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / vivek agnihotri guarantees shah rukh khan jawan to be a blockbuster

મનોરંજન / 'હું દાવા સાથે કહી શકું છું કે...', ફિલ્મ 'જવાન'ના ટ્રોલર્સને વિવેક અગ્નિહોત્રીની ચેલેન્જ, જુઓ શું કહ્યું

Arohi

Last Updated: 12:19 PM, 13 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vivek Agnihotri: 'ધ કાશ્મીર ફાઈલ્સ'ના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'ના ઓલ ટાઈમ બ્લોકબસ્ટર થવાનો દાવો કર્યો છે.

  • ટ્રોલર્સને વિવેક અગ્નિહોત્રીની ચેલેન્જ
  • કહ્યું ઓલ ટાઈમ બ્લોકબસ્ટર રહેશે ફિલ્મ 
  • 'હું દાવા સાથે કહી શકું છું કે...'

'ધ કાશ્મીર ફાઈલ્સ'ના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી પોતાના નિવેદનોને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. તે મોટાભાગે કોઈના કોઈ મુદ્દે પોતાના મંતવ્યો આપતા રહે છે. આ બધાની વચ્ચે હવે વિવેક અગ્નિહોત્રીએ દાવો કર્યો છે કે શાહરૂખ ખાનની અપકમિંગ એક્શન થ્રિલર જવાન "ઓલ ટાઈમ બ્લોકબસ્ટર" થશે. તેમણે કહ્યું છે કે શાહરૂખ જેવા સ્ટાર્સ દોડમાં નથી અને તેમની આવનાર ફિલ્મ 'ધ વેક્સીન વોર' એક નાની ફિલ્મ છે. 

યુઝરે વિવેક અગ્નિહોત્રીને શાહરૂખ સાથે ક્લેશ કરવાનું આપ્યુ ચેલેન્જ 
ટ્વીટર પર સવાલ જવાબ સેશન વખતે એક યુઝરે 'ધ કાશ્મીર ફાઈલ્સ'ના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીને ચેલેન્જ આપતા કહ્યું, "જો હિમ્મત છે તો શાહરૂખ સાથે ટક્કરાઓ" જેનો મતલબ છે કે જો વિવેકને પોતાની અપકમિંગ ફિલ્મ 'ધ વેક્સીન વોર' પર ભરોસો છે તો તેમણે સુપરસ્ટાર શાહરૂખ ખાનની જવાન સાથે તેને રિલીઝ કરવી જોઈએ. 

વિવેકે જવાનના બ્લોકબસ્ટર થવાનો કર્યો દાવો 
તેના પર વિવેકે જવાબ આપ્યો, "અમે બોલિવુડ ગેમમાં નથી અને ક્લેશ જેવા શબ્દો સ્ટાર્સ અને મીડિયા માટે છે હું ગેરેન્ટી આપી શકુ છું કે એસઆરકેની જવાન ઓલ ટાઈમ બ્લોકબસ્ટર હેશે. પરંતુ તેને જોયા બાદ પ્લીઝ વોરમાં ભારતની સૌથી મોટી જીત વિશે અમારી નાની ફિલ્મ પણ જોઈ લેજો જેના વિશે તમે કંઈ જ નથી જાણતા. ધ વેક્સીન વોર."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ