બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / વિશ્વ / Travel / પ્રવાસ / હવે વિદેશ ફરવાનું સપનું પૂર્ણ થશે, આ છે એવાં એશિયાઇ દેશો કે જ્યાં વગર વિઝાએ પણ તમે ફરી શકશો
Last Updated: 08:12 AM, 12 September 2024
જો તમે ફરવાના શોખીન છો અને વિદેશ યાત્રા કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ઘણા એવા દેશ છે જ્યાં જવા પહેલા ભારતીયોને પહેલાથી વિઝા એપ્લાય કરવાની જરૂર નથી. તેમની વીઝા ફ્રી સુવિધાના કારણે ભારતીયોને આ દેશોમાં ફરવા માટે વીઝા એપ્લાય કરવાની ઝંઝટ કરવાની જરૂર નથી. આમ તો દુનિયામાં ઘણા એવા દેશો છે જ્યાં ભારતીયોને પહેલાથી વિઝા એપ્લાય નથી કરવા પડતા પરંતુ આજે અમે તમને અમુક એવા એશિયન દેશો વિશે જણાવીશું.
ADVERTISEMENT

ભૂટાન
ADVERTISEMENT
ભૂટાન એક એવો દેશ છે જ્યાં જવું ભારતીયોની પહેલી પસંદ છે. આ દેશમાં જંગલ અને મંદિરો આવેલા છે. તો જો તમે પણ ભારતીય છો અને ભૂટાન ફરવા જઈ રહ્યા છો તો તમે અહીં 14 દિવસ સુધી વિઝા વગર રહી શકો છો.

ADVERTISEMENT
થાઈલેન્ડ
દુનિયાભરના દેશોથી લોકો થાઈલેન્ડ ફરવાનું ખૂબ જ પસંદ કરે છે. આ દેશ પોતાના વચ્ચ, કલ્ચર અને ટેસ્ટી ફૂડ માટે જાણીતો છે. થાઈલેન્ડમાં જો તમે ફરવા માટે જાઓ છો તો 30 દિવસ સુધી વીઝા વગર ફરી શકો છો.
ADVERTISEMENT

નેપાળ
ADVERTISEMENT
નેપાળ ખૂબ જ સુંદર, ગ્રીનરી અને કલ્ચર દેશ છે. દુનિયાભરથી ઘણા લોકો આ દેશમાં ફરવા માટે આવે છે. ભારતીયોને આ દેશમાં ફરવા માટે કોઈ પણ વિઝાની જરૂર નથી.
ADVERTISEMENT
મોરિશસ
મોરિશસ હિંદ મહાસાગરમાં એક દ્વીપ દેશ છે જે પોતાની ચટ્ટાણો, બીચ અને ઝીલ માટે જાણીતો છે. ભારતીય રજા ગાળવા માટે મોરિશસ જઈ શકે છે. ભારતીય આ દેશમાં 90 દિવસો સુધી વિઝા વગર ફરી શકે છે.

મલેશિયા
આ દેશમાં તમને ઘણા સુંદર બીચ જોવા મળી શકે છે. આ દેશમાં ભારતીય 30 દિવસ સુધી વિઝા વગર ફરી શકે છે.

મકાઉ
ભારતી માટે મકાઉ ફરવું ખૂબ જ સરળ છે આ દેશમાં ભારતીય ટૂરિસ્ટ્સ 30 દિવસ સુધી વિઝા વગર ફરી શકે છે.
વધુ વાંચો: ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી પર મળશે સબસિડી, 109000000000 ની 'PM ઈ-ડ્રાઇવ' યોજનાને મંજૂરી
કતર
આ દેશ ભારતીયનું ખુલા દિવસથી સ્વાગત કરે છે. આ દેશમાં પણ તમે વગર વીઝાએ એન્જોય કરી શકો છે. આ દેશમાં ભારતીય 30 દિવસો સુધી વિઝા વગર ફરી શકે છે. પરંતુ ધ્યાન રાખો કે આ દેશમાં ફરવા માટે તમારે અમુક નિયમ-કાયદાનું ધ્યાન રાખવું પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.