બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / કેવી રીતે જોઇ શકશો ભારત-પાકિસ્તાન મેચ? Live જોવા અહીં ક્લિક કરો

સ્પોર્ટ્સ / કેવી રીતે જોઇ શકશો ભારત-પાકિસ્તાન મેચ? Live જોવા અહીં ક્લિક કરો

Ajitsinh Jadeja

Last Updated: 04:24 PM, 12 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India Women vs Pakistan, Womens T20 World Cup Match : ભારત અને પાકિસ્તાનની ટીમોએ મહિલા ટી20 વર્લ્ડકપ 2026મા એક સાથે ગ્રુપ 1 માં મૂકવામાં આવ્યા છે

India Women vs Pakistan, Womens T20 World Cup Match : ભારત અને પાકિસ્તાનની ટીમોએ મહિલા ટી20 વર્લ્ડકપ 2026મા એક સાથે ગ્રુપ 1 માં મૂકવામાં આવ્યા છે, જેમાં પૂર્વ વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સહિત છ અન્ય ટીમો પણ સામેલ છે.

નવેમ્બર 2025 માં પહેલીવાર વન ડે વર્લ્ડ કપ જીત્યા પછી ભારતીય મહિલા ટીમ હવે પોતાના પહેલા ટી20 ટાઇટલ પર નજર રાખી રહી છે. આઇસીસી મહિલા ટી20 વર્લ્ડ કપ 2026 શુક્રવાર 12 જૂનથી ઇંગ્લેન્ડમાં શરૂ થઈ રહ્યો છે. આ વર્લ્ડ કપમાં કુલ 12 ટીમો ભાગ લઈ રહી છે, જેમાં ફક્ત થોડી જ ટીમોને ટાઇટલની દાવેદાર માનવામાં આવી રહી છે. આમાંથી એક ભારતીય ટીમ છે, જેની કેપ્ટનશીપ હરમનપ્રીત કૌર કરી રહી છે, જે વન ડે વર્લ્ડ કપ જીત્યા પછી મોટી આશાઓ સાથે ટુર્નામેન્ટમાં પ્રવેશ કરી રહી છે. ભારતીય ટીમનો પહેલો મેચ 20 માર્ચે પાકિસ્તાન સામે છે. અમે તમને આ મેચ ક્યાં અને ક્યારે જોવી તેની સંપૂર્ણ વિગતો અહી બતાવીએ છીએ.

IND-W vs PAK-W મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી?

આ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન ગ્રુપ 1 માં મા રાખવામાં આવ્યા છે. જ્યા તેમની સાથે ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ અને દક્ષિણ આફ્રિકા પણ છે.

મહિલા ટી20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ રવિવાર 14 જૂને બર્મિંગહામના એજબેસ્ટન ખાતે રમાશે.

ભારત અને પાકિસ્તાનની મહિલા ટીમો વચ્ચેની આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7:00 વાગ્યે શરૂ થશે. ટોસ અડધો કલાક વહેલા સાંજે 6:30 વાગ્યે થશે.

તમે ભારત-પાકિસ્તાન મહિલા ટી20 વર્લ્ડ કપ મેચ ટીવી પર જોવા માંગતા હો, તો તમે તેને સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક ચેનલો પર જોઈ શકો છો.

લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકાય છે?

ભારત-પાકિસ્તાન સહિત મહિલા ટી20 વર્લ્ડ કપની દરેક મેચ JioHotstar પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે, જે તેની વેબસાઇટ અથવા મોબાઇલ એપ પર જોઈ શકાય છે.

આ પણ વાંચોઃ સ્પોર્ટ્સ / વર્લ્ડ કપ 2027ને લઈ મોટી અપડેટ, આ તારીખથી શરૂ થશે ક્રિકેટનો મહાકુંભ

ભારત-પાકિસ્તાનનો રેકોર્ડ કેવો છે?

ભારત અને પાકિસ્તાનની મહિલા ટીમો વચ્ચેનો ટી20 ક્રિકેટ રેકોર્ડ પુરુષોની ટીમો જેટલો એકતરફી છે. આ ટક્કરમાં પલ્લુ પુરી રીતે ભારતના પક્ષમાં રહ્યું છે. 2009 થી બંને ટીમો વચ્ચે કુલ 16 મેચ રમાઈ છે, જેમાં ભારતે પાકિસ્તાનને 13 વખત હરાવ્યું છે, જ્યારે પાકિસ્તાન ફક્ત 3 વખત સફળ રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India-W vs Pakistan-W Womens T20 World Cup India Women
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ