બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / અધિક માસની અમાસે નકારાત્મક ઉર્જા થશે હાવી, આ 5 રાશિઓએ રહેવું સાવધાન
7 ફોટો ગેલેરી
Last Updated: 12:50 PM, 12 June 2026
1/7
અમાસ વખતે ચંદ્રની ગેરહાજરીથી નકારાત્મક અને આસુરી શક્તિઓનો પ્રભાવ વધે છે, જે તેની શક્તિઓને કમજોર પાડે છે. ચંદ્રને મનનો કારક માનવામાં આવે છે. જ્યારે ચંદ્ર કમજોર હોય ત્યારે વ્યક્તિનું માનસિક સંતુલન અને ઇચ્છાશક્તિ પણ કમજોર પડી જાય છે. તેનાથી નકારાત્મક વિચારો, હતાશા, ગુસ્સો અને નકારાત્મક ઉર્જા આવી શકે છે. એવામાં આગામી 15 જુને અધિક માસની અમાસ આવશે. જેના લીધે પાંચ રાશિના લોકોએ અધિક માસ અમાવસ્યા પર સાવધ રહેવું જોઈએ, કેમ કે, તે વ્યક્તિઓ પર નકારાત્મક અસર કરી શકે છે. ચાલો તે રાશિઓ વિષે જાણીએ.
2/7
તમારે અધિક માસ અમાવસ્યા પર ખાસ સાવધાન રહેવાની જરૂર છે. આ દિવસે બેદરકારી સ્વાસ્થ્ય સમસ્યાઓ લાવી શકે છે. તમારી પાસે ઊર્જાનો અભાવ રહેશે જેના કારણે તમને ખૂબ થાક લાગશે. પરિવારમાં દલીલો થઈ શકે છે, જે તણાવ પેદા કરી શકે છે અને તમારી માનસિક શાંતિને ખલેલ પહોંચાડી શકે છે. નકામા ખર્ચ પર કંટ્રોલ મેળવો નહીં તો તમારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
3/7
તમારે અધિક માસ અમાવસ્યા પર ઈમોશનલી મજબૂત રહેવાની જરૂર છે. તમારા વિચારો એવા વ્યક્તિ સાથે જ શેર કરો જેના પર તમને વિશ્વાસ હોય નહીંતર બીજા લોકો તમારી મજાક ઉડાવી શકે છે. આ દિવસે સ્વાસ્થ્ય બગડી શકે છે. તમારા આહાર પર ધ્યાન આપો કેમ કે કે બહારનો ખોરાક ખાવાથી બીમાર થઈ શકો છો. કસરત કરો અને સંતુલિત આહાર લો.
4/7
તમારે અધિક માસ અમાવસ્યા પર આર્થિક નુકસાનથી બચવું. આર્થિક બાબતોમાં સાવધાની રાખો. આ દિવસે કોઈને પૈસા ઉછીના આપવાનું ટાળો કે તેને વ્યર્થ પ્રવૃત્તિઓમાં ન બગાડો. નહિંતર તમારે આર્થિક કટોકટીનો સામનો કરવો પડી શકે છે અને બીજા લોકો પાસેથી ઉધાર પૈસા લેવા પડી શકે છે. આ દિવસે નાની સ્વાસ્થ્ય સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે. સાથે તમારા માનસિક સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો.
5/7
6/7
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
6 ફોટોઝ
જ્યોતિષ શાસ્ત્ર / 27 જુલાઇથી શનિદેવ ચાલશે ઉલ્ટી ચાલ, જે ચમકાવશે આ 3 જાતકોની કિસ્મત
7 ફોટોઝ
વાસ્તુશાસ્ત્ર / ધનને આકર્ષે છે ઘરની આ દિશા, તરત જ બની જશો કરોડપતિ
ટોપ સ્ટોરીઝ