બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ધનને આકર્ષે છે ઘરની આ દિશા, તરત જ બની જશો કરોડપતિ

photo-story

7 ફોટો ગેલેરી

વાસ્તુશાસ્ત્ર / ધનને આકર્ષે છે ઘરની આ દિશા, તરત જ બની જશો કરોડપતિ

Last Updated: 11:59 AM, 12 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દિશા ખુબ મહત્વની છે. જો યોગ્ય દિશામાં મકાન હોય તો પૈસાનો પ્રવાહ અટકતો નથી. અને તમારી આર્થિક સ્થિતિ હંમેશા સારી રહે છે.

1/7

photoStories-logo

1. ઘરની દિશા

વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘર અને તેમાં પડેલી વસ્તુઓની દિશાનું ખુબ મહત્ત્વ હોય છે. જેમાં પૂર્વ અને ઉત્તર તરફના ઘરને સૌથી શુભ માનવામાં આવે છે. તો પશ્ચિમ અને દક્ષિણ તરફના ઘરને શુભ માનવામાં આવતું નથી. ચાલો જાણીએ કે કઈ દિશાના ઘરમાં કઈ કઈ સાવધાની રાખવી જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. શું કરવું ?

જો ઘર પૂર્વ દિશામાં હોય તો સંપૂર્ણ રીતે સાત્વિક રહો. જો ઘર પશ્ચિમ દિશામાં હોય તો ઘરમાં લાકડાનો ઉપયોગ ઓછો કરવો. જો ઘર ઉત્તર દિશામાં હોય તો અગ્નિ અને વિદ્યુત ઉપકરણો પર વિશેષ ધ્યાન આપો. દક્ષિણમુખી મકાનમાં ભીનાશ અને ગંદકીનું ખાસ ધ્યાન રાખો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. સૂર્યપ્રકાશ

વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરમાં સૂર્યપ્રકાશ ન પ્રવેશે તો કોઈપણ કારણ વગર બીમારીઓ થાય છે. બાળકોનું ભવિષ્ય અને તબિયત બગડવાની શક્યતા વધુ છે. વ્યક્તિ ડ્રગ એડિક્શન અને ડિપ્રેશનનો શિકાર બની જાય છે. આ સિવાય તે ભય અને નકારાત્મકતાનો અનુભવ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ઉપાય

અરીસાની મદદથી ઘરમાં સૂર્યપ્રકાશ આવે તેવી વ્યવસ્થા કરો. દરરોજ સવારે ઘરમાં ત્રણ વખત શંખ વગાડો. દરરોજ સવારે ગાયત્રી મંત્રનો 108 વાર જાપ કરો. ઘરમાં લોખંડની ઓછી વસ્તુઓ રાખો. જો આ ઉપાયો પણ મદદ ન કરતા હોય તો જલ્દીથી જલ્દી તમારું ઘર બદલો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. રંગોનું પણ મહત્વ

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ખોટા રંગોનો ઉપયોગ પણ ભાગ્યને બગાડી શકે છે. જો રંગોનું સંતુલન બરાબર ન હોય તો વ્યક્તિની વિચારસરણી બગડી શકે છે. ઘાટા રંગોનો ઉપયોગ જીવનમાં સંઘર્ષ વધારે છે. બ્રાઉન, લાલ અને ઘેરો લીલો રંગ નોકરીમાં સમસ્યાઓ વધારે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. અશુભતા આ રીતે દૂર કરવી

વાસ્તુશાસ્ત્ર અનુસાર ખોટા અને ખરાબ કાર્યોથી દૂર રહેવું. પરિવારના સભ્યોએ ષડયંત્ર અને રાજકારણથી દૂર રહેવું જોઈએ. બને ત્યાં સુધી ખોટા માધ્યમથી પૈસા ન કમાવો. જો ઘરમાં કોઈનું મૃત્યુ થયું હોય તો સફેદી કરાવો. ત્યાર બાદ ઘરમાં ભગવાન શિવ કે ભગવાન કૃષ્ણની સ્થાપના કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Vastu Shastra House Direction
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ