ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી IPLમાં રમશે. તેમણે હાલમાં ઈંગ્લેન્ડ સામે યોજાયેલી ટેસ્ટ સીરિઝથી રેસ્ટ લીધો હતો. હવે વિરાટ કોહલીને એ વાતની આશા છે કે મહિલા પ્રીમિયર લીગ 2024માં જે પ્રકારે સ્મૃતિ મંધાનાના નેતૃત્વમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટ્રોફી જીતી. તે જ રીતે આ વખતે પુરૂષોની ટીમ પણ કમાલ કરશે.
ADVERTISEMENT
First look of our new team kit! 😍
— Royal Challengers Bengaluru (@RCBTweets) March 19, 2024
It’s Bold, it’s new, it’s Red, it’s Blue and the Golden Lion shining through 🤩#PlayBold #ನಮ್ಮRCB #RCBUnbox #IPL2024 pic.twitter.com/27TwAfnOVM
ADVERTISEMENT
હંમેશા RCBનો ભાગ રહેશે કોહલી
કોહલીએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની WPLની જીતની ઉપલબ્ધિનું અનુકરણ કરવા અને IPL ટ્રોફી જીતવાની આશા વ્યક્ત કરી છે. સાથે જ વિરાટ કોહલીએ એવું પણ કહ્યું છે કે આઈપીએલ ટ્રોફી જીતીને કેવું લાગે છે તેવું તે ફીલ કરવા માંગે છે.
ત્યાં જ વિરાટ કોહલીએ એવ વાત પણ સ્પષ્ટ કરી દીધી છે કે તે હંમેશા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ભાગ રહેશે. કિંગ કોહલીએ આ વાત મંગળવારે RCBના અનબોક્સ ઈવેન્ટમાં કહી.
ADVERTISEMENT
Hear the roar and feel the power,
— Royal Challengers Bengaluru (@RCBTweets) March 19, 2024
Royal Challengers are in the house this hour!
📍Johnnie Walker presents #RCBUnbox powered by @kotak_life and @Duroflex_world is live#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 pic.twitter.com/5KDKHeUDeO
ADVERTISEMENT
આ અનુભવ લેવા માંગુ છું
ચેન્નાઈ સામે 22 માર્ચે યોજાવવા જઈ રહેલી ઓપનિંગ મેચ પહેલા કોહલીએ કહ્યું- જેવું કે તમે બધા જાણો છો હું હંમેશા અહીં રહીશ, આ ગ્રુપનો ભાગ બનવાનો પ્રયત્ન કરીશ જે IPLને પહેલી વખત જીતશે... હું ફેન્સ માટે, ફ્રેંચાઈઝી માટે પોતાનું બેસ્ટ કરીશ. આ મારૂ પણ ઘણા વર્ષોથી સપનું રહ્યું છે. અનુભવ કરવો કે IPL જીતીને કેવું લાગે છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો