બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:40 PM, 21 September 2025
Beach Viral Video: સોશિયલ મીડિયા પર એક પ્રી-વેડિંગ શૂટનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક કપલ બીચ પર પ્રી વેડિંગ શુટ કરી રહ્યા હોય છે ત્યારે એવી ઘટના બને છે કે જે જોઈને ભલભલાને હસું આવી જાય.
ADVERTISEMENT
સાઈ સલગાંવકર અને આકાંક્ષા લાખોરકર નામના એક કપલે @solotravelerstosoulmates ના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તાજેતરમાં તેમના પ્રી-વેડિંગ શૂટનો એક વીડિયો શેર કર્યો છે. જે વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે કપલને બીચ પર રોમેન્ટિક પોઝ આપતા જોઈ શકો છો. આકાંક્ષા દોડતી આવે છે, અને સાઈ તેને પોતાના હાથમાં લઈ લે છે અને તેને ફેરવે છે.
દરિયા કિનારે રોમેન્ટિક ફોટોશૂટ
ADVERTISEMENT
તમે કપલને બીચ પર રોમેન્ટિક પોઝ આપતા જોઈ શકો છો. આકાંક્ષા દોડતી આવે છે, અને સાઈ તેને પોતાના હાથમાં લઈ લે છે અને તેને ફેરવે છે.પરંતુ પછી કપલ પોતાનું બેલેન્સ ગુમાવે છે અને બંને ખડક પર પડી જાય છે. આ સાવ અચાનક જ બન્યું અને તેના લીધે બધા સ્તબ્ધ થઈ ગયા. જો કે આ વીડિયોને વધુ ફની બનાવવા માટે કપલે આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં WWE નું મ્યુઝિક એડ કર્યું છે.
ADVERTISEMENT
વધુ વાંચો: કરોડપતિ પરિવાર, ફર્સ્ટ એસી કોચમાં મુસાફરી છતા રેલવેની ચાદરો ચોરી લેતા ચકચાર
ADVERTISEMENT

પ્રેમમાં પડતા પહેલા દરિયા કિનારે પડો!
ADVERTISEMENT
આ વીડિયો એટલી ઝડપથી વાયરલ થયો કે માત્ર છ દિવસમાં તેને લગભગ 10 મિલિયન વ્યૂઝ મળ્યા. લોકોએ પણ ઘણી ટિપ્પણીઓ કરી. એક યુઝરે લખ્યું, "તે ખરેખર એક આકર્ષક પ્રદર્શન હતું." બીજાએ કહ્યું, "બિચારો પ્રેમમાં પડતા પહેલા બીચ પર પડી ગયો." પરંતુ બધા હાસ્ય અને મજા વચ્ચે, ઘણા લોકોએ કપલના હેલ્થ માટે ચિંતા વ્યક્ત કરી અને પૂછ્યું કે શું તેઓ ઠીક છે."
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.