ન્યૂઝ અપડેટ્સ
5 ફોટો ગેલેરી
Last Updated: 02:01 PM, 19 October 2026
1/5
17 ઓક્ટોબરે સૂર્ય કન્યા રાશિમાંથી નીકળીને તુલા રાશિમાં પ્રવેશ્યો હતો. તુલા સૂર્યની નીચ રાશિ માનવામાં આવે છે. આ ગોચરથી કુંભ રાશિમાં બેઠેલા રાહુ પર સૂર્યની દ્રષ્ટિ પડશે અને મીન રાશિમાં બેઠેલા શનિ સાથે સૂર્યનો ષડાષ્ટક યોગ બનશે. આ દુર્લભ સંયોગને કારણે ત્રણ રાશિઓને આગામી એક મહિના સુધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ચાલો જાણીએ તેના વિષે.
2/5
વર્ક પ્લેસમાં સિનિયર અધિકારીઓ સાથે મતભેદ થવાની શક્યતા છે. આથી બોલવામાં સાવધાની રાખવી જરૂરી છે. પૈસાના મામલામાં પણ સાવચેતી જરૂરી છે. કોઈ પણ રોકાણ કરતા પહેલાં વિચારીને નિર્ણય લો અને જરૂર પડે તો નિષ્ણાતની સલાહ લો. પેટ અને માથાના દુખાવા જેવી સમસ્યાઓથી સાવધાન રહો. ઉપાય તરીકે શિવ ચાલીસાનો પાઠ કરો.
ADVERTISEMENT
3/5
કરિયરમાં પડકારો આવી શકે છે. કામનું દબાણ વધવાથી માનસિક તણાવ પણ થઈ શકે છે. ભાગીદારીમાં વ્યવસાય કરનારાઓએ પાર્ટનરની પ્રવૃત્તિઓ પર નજર રાખવી જોઈએ. સટ્ટાબાજીથી દૂર રહો કેમ કે નુકસાનની શક્યતા છે. પારિવારિક બાબતોમાં પણ વાત કરતી વખતે શબ્દોનો વિચાર કરીને ઉપયોગ કરો. ઉપાય તરીકે હનુમાન ચાલીસાનો પાઠ કરો.
4/5
પ્રમોશનમાં મોડું થવાથી નિરાશા થઈ શકે છે. અચાનક ખર્ચ વધવાથી આર્થિક સ્થિતિ પર દબાણ આવી શકે છે. ઉધાર આપવા કે લેવાથી બચો. કોર્ટ-કચેરી સંબંધિત કામોમાં દોડધામ કરવી પડી શકે છે, તેથી જરૂરી કાગળો તૈયાર રાખો. ઘરના વૃદ્ધ સભ્યોની તબિયતનું વધુ ધ્યાન રાખો કેમ કે મેડિકલ ખર્ચ વધી શકે છે. ઉપાય તરીકે શનિવારે શનિ સંબંધિત વસ્તુઓનું દાન કરો.
ADVERTISEMENT
5/5
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ