ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 10:30 PM, 29 October 2025
ADVERTISEMENT
Viral News: આજે પણ ભારતમાં મોટી વસ્તી ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. તમે એવા લોકોમાંના એક હશો જે ટ્રેનને મુસાફરી માટે પોતાનો પહેલો વિકલ્પ માને છે. લોકો ટ્રેનમાં મુસાફરી કરતી વખતે હંમેશા પોતાના સામાનની ખૂબ કાળજી રાખે છે. કારણ કે તેઓએ કોઈ બીજા સાથે આવું થતું જોયું છે. હવે સોશિયલ મીડિયા પર ચોરીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
गाडी संख्या 20957 इंदौर से दिल्ली, दिल्ली पहुंचते ही एक महिला का पर्स हुआ चोरी.......
— Vakil Sahab (@Vakil_sahab029) October 29, 2025
पुलिस और प्रशासन से कोई भी मदद न मिलने से आहत महिला ने एसी कोच मे जहां बैठी थी उसी खिडकी का कांच फोडकर अपना गुस्सा उतारने लगी.....!!@RailwaySeva
, pic.twitter.com/1W7TGp2jBi
મહિલાએ બારીનો કાચ કેમ તોડ્યો?
ADVERTISEMENT
હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમા જોવા મળે છે કે મહિલા સીટ પર બેઠેલી છે અને જોડે કાચના ટુકડા પડ્યા છે. મહિલા પ્લાસ્ટિકની વસ્તુ લઈને જઇ રહી હોય હોય તેવું લાગે છે. આ મહિલા તેનાથી બારીનો કાચ તોડતી જોવા મળે છે. આ જોઈને વીડિયો બનાવનાર કે અન્ય કોઇએ તેને પૂછે છે કે તેનું પર્સ કોણ લઈ ગયું, જેમાં તેણે કહ્યુ મને નથી ખબર. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેણી બારીનો કાચ કેમ તોડી રહી છે, ત્યારે તેણી જવાબ આપે છે કે તેને ફક્ત તેનું પર્સ જોઈએ છે. તે વારંવાર આ વાત બોલે છે અને આરપીએફ વાળાને બોલાવવા માટે કહે છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ VIRAL: બદલાતી ટેકનોલોજીનો ફાયદો! લગ્નની ભેટ સ્વીકારવા પિતાનો પોકેટ 'સ્કેનર' કીમિયો, લોકોની રમૂજી ટિપ્પણીઓ
તમે હમણાં જ જોયેલો વિડીયો પ્લેટફોર્મ એક્સ પર @Vakil_sahab029 નામના એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો. વિડીયો સાથેના કેપ્શનમાં લખ્યું છે, "ટ્રેન નંબર 20957 ઇન્દોરથી દિલ્હી જતી વખતે એક મહિલાનું પર્સ દિલ્હી પહોંચતાની સાથે જ ચોરાઈ ગયું. પોલીસ અને વહીવટીતંત્ર તરફથી મદદ ન મળવાથી વ્યથિત મહિલાએ એસી કોચમાં બેઠેલી બારીનો કાચ તોડીને પોતાનો ગુસ્સો ઠાલવ્યો." આ વિડીયો જોયા પછી રેલવે સેવા એકાઉન્ટે વધુ માહિતી માટે પોસ્ટ કરનાર વ્યક્તિ પાસેથી મદદ માંગી છે.
ADVERTISEMENT
નોંધ: આ સમાચારની માહિતી સોશિયલ મીડિયા પોસ્ટ્સ પર આધારિત છે. વીટીવી ગુજરાતી કોઈપણ દાવાની સત્યતાની પુષ્ટિ કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT