બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Viral / આન્ટીએ કમાલ કરી! વોશિંગ મશીનનો આવો ઉપયોગ જોઈ એન્જિનિયર પણ ગોથે ચડ્યા

Viral / આન્ટીએ કમાલ કરી! વોશિંગ મશીનનો આવો ઉપયોગ જોઈ એન્જિનિયર પણ ગોથે ચડ્યા

Ajitsinh Jadeja

Last Updated: 10:12 PM, 15 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Viral Video: એક મહિલાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં વોશિંગ મશીનથી ઘઉં સુકવીને લોકોને ચોકાવ્યા છે.

Viral Video: એક મહિલાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં વોશિંગ મશીનથી ઘઉં સુકવીને લોકોને ચોકાવ્યા છે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.

વોશિંગ મશીનથી લોકો કપડાં ધોવે છે, પરંતુ હવે એક રમુજી વિડીયો સામે આવ્યો છે, જેમાં લોકો અસામાન્ય રીતે મશીનનો ઉપયોગ કરતા દેખાય છે. આ વખતે આવો એક વિડીયો વાયરલ થયો છે, જે લોકોને ચોકાવે છે? એક બહેન વોશિંગ મશીનમાં કપડાંને બદલે ઘઉં સૂકવી રહી છે.

વીડીયોમાં બહેન કહે છે કે વાંદરાઓ તેના છત પર આતંક છે. છેલ્લા બે દિવસથી વાંદરાઓ તેના ઘઉંના બોરીઓમાં હાથસાફ કરી રહ્યા છે અને અડધાથી વધુ અનાજનો બગાડ કરી દીધો છે. પરેશાન થઈને તે ઘઉંને સુરક્ષિત રીતે કેવી રીતે સૂકવવા તે સમજી શકતી નહોતી. આખરે તેણે એક અલગ રીત અજમાવી વોશિંગ મશીનના ડ્રાયરમાં ઘઉં સૂકવવાનું શરૂ કર્યુ.

આ વિડીયો કેવો છે?

ઘણા લોકોએ આ વિડીયો જોઇને રાહત અનુભવી છે, અને વિચારે છે કે ઓછામાં ઓછું બહેનએ ઘઉંને મશીનના વોશ મોડમાં નથી મુકી દીદા. નહીંતર પરિસ્થિતિ અલગ હોત. એક-બે લોકોએ તો મજાક પણ કરી કે ઓછામાં ઓછું તેણે ઘઉંને કપડામાં લપેટીને મશીનમાં નાખ્યા, નહીંતર બધા દાણા મશીનના ખૂણામાં ચોંટી ગયા હોત, જેના કારણે તેને સાફ કરવામાં તકલીફ પડતી.

vtv app promotion

વિડીયોમાં બહેન મશીનનું ઢાંકણ ખોલીને અંદર ઘઉં રાખેલા દેખાડે છે. તે શાંતિથી સમજાવે છે કે છત પર અનાજ રાખવું સલામત નથી, તેથી તેણે મશીનમાં સૂકવવાની આ પદ્ધતિ અપનાવી. પછી તે ડ્રાયર મોડ ચાલુ કરે છે અને પાંચ મિનિટ માટે ટાઈમર સેટ કરે છે.

આ પણ વાંચોઃ હોય નહીં! દેડકાના મોંમાં આંખો દેખાઈ, પોસ્ટ વાયરલ થતાં લોકોમાં સર્જાયું કુતુહલ

પાંચ મિનિટ પછી જ્યારે તે મશીન ખોલે છે અને અંદર જુવે છે, ત્યારે તેના ચહેરા પરનો આનંદ જોવા જેવો હોય છે. ઘઉં સંપૂર્ણપણે સુકાઈ ગયા છે, અને તે જોઈને બરાબરની હસે છે. તે વિશ્વાસ કરી શકતી નથી કે જે કાર્ય આખો દિવસ લેતું હતું તે મશીન દ્વારા થોડીવારમાં પૂર્ણ થયું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Social Media Viral Video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ