બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / અજબ ગજબ / Viral Video: Army Officer Offers One Final Salute To His Mother Before Retiring

પુત્રધર્મ / VIDEO : રિટાયર થતા પહેલા માતાને આપી આખરી સેલ્યુટ, ભાવુક કરી દેશે આર્મી ઓફિસરનો વીડિયો

Hiralal

Last Updated: 02:25 PM, 25 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેજર જનરલ રંજન મહાજને રિટાયર્ડ થતા પહેલા પોતાની માતાને સલામી આપી હતી તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

  • મેજર જનરલ રંજન મહાજને થઈ રહ્યાં છે રિટાયર્ડ
  • રિટાયરમેન્ટ પહેલા માતા પાસે પહોંચ્યાં 
  • પુત્રની સલામી ઝીલતા માતા થયા ભાવુક 

માને મને દિકરો ગમે તેટલો મોટો થાય તો પણ બાળક જ રહેતો હોય છે. માતાની મમતા જ એવી હોય છે, જેણે પેટે પથરા મૂકીને પેદા કરીને ભણાવી ગણાવીને નોકરી લેવડાવી હોય તે માતાને કોણ ભૂલી શકે. માતા અને પુત્રના પ્રેમનો આવો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Smiley (@iranjanmahajan)

આર્મી ઓફિસરે નિવૃતી પહેલા માતાના ઘેર પહોંચ્યાં, આર્મી સ્ટાઈલમાં આપી સલામી
મેજર જનરલ રંજન મહાજને બે દિવસમાં આર્મીમાંથી નિવૃત થઈ રહ્યાં છે પરંતુ નિવૃતી પહેલા તેઓ હરિયાણાના અંબાલાથી દિલ્હીમાં રહેતા તેમના માતાને મળવા ઘેર પહોંચ્યાં હતા અને ત્યાં તેમણે આર્મી સ્ટાઈલમાં માતાને સલામી આપી. આ જોઈને માતા પણ ભાવવિભોર બનીને મેજર જનરલ રંજન મહાજને નાના છોકરાની જેમ બાથમાં લઈને ચુમ્મીઓ કરવા લાગ્યા હતા.મેજર જનરલ રંજન ત્યાર બાદ પરિવારના બીજા સભ્યોને મળ્યાં હતા. ઘરના સભ્યો પણ આ જોઈને ખૂબ ખુશ હતા. થોડી વાર પુરતું તો ઘરમાં એક અદ્દભૂત દ્રશ્ય સર્જાયું હતું.   

માતાએ મને દેશસેવા કરવા લાયક બનાવ્યો-મેજર જનરલ 
મેજર જનરલ રંજને કેપ્શનમાં લખ્યું છે કે યુનિફોર્મ લટકાવતા પહેલા યુનિફોર્મમાં માતાને અંતિમ સલામ. હું માતાને સરપ્રાઈઝ આપવા માટે છેક અંબાલાથી દિલ્હી આવ્યો હતો. મારી માતાએ મને જન્મ આપ્યો છે અને મને લાયક બનાવ્યો છે કે મેં ગણવેશ પહેરીને 35 વર્ષ સુધી મારી માતૃભૂમિની સેવા કરી. "તેમણે મને ભારતીય સૈન્યમાં સેવા આપવા માટે પૂરતો સક્ષમ બનાવ્યો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ