બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
At least 127 killed in mass riots during football match in Indonesia
— ANI Digital (@ani_digital) October 2, 2022
Read @ANI Story | https://t.co/3bhWwH3z22#Indonesia #Football #MassRiots pic.twitter.com/uD9VGBSVv1
ADVERTISEMENT
ઈન્ડોનેશિયામાં એક ફૂટબોલ મેચ દરમિયાન ભયંકર હિંસા ભડકી ઊઠવાના કારણે 127 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. સ્ટેડિયમની અંદર જ મારામારીમાં મૃતકોમાં બે પોલીસકર્મીઑ પણ સામેલ છે.
🇮🇩 | URGENTE: Al menos 127 muertos y cerca de 200 heridos enfrentamientos en Indonesia en la que se considera la peor tragedia en un estadio de fútbol de la historia. pic.twitter.com/MYllmOnmlq
— Alerta News 24 (@AlertaNews24) October 2, 2022
ADVERTISEMENT
ANI અનુસાર સમગ્ર ઘટના ઈસ્ટ જાવાની છે જ્યાં મેચ જોવા માટે હજારોની સંખ્યામાં લોકો સ્ટેડિયમમાં પહોંચ્યા હતા ત્યારે પરિણામ આવ્યા બાદ કેટલાક તત્વો ઉશ્કેરાઈ ગયા અને સ્ટેડિયમમાં જ હિંસા શરૂ કરી દીધી અને જોતજોતામાં હિંસાએ તો તાંડવનું રૂપ ધારણ કરી લીધું.
ADVERTISEMENT
🇮🇩 | URGENTE: Al menos 127 personas muertas y 180 heridas en disturbios en en un partido de fútbol entre el Arena FC y Persebaya Surabaya en Kanjuruhan, Indonesia, dice la policía. pic.twitter.com/zE15cMczIw
— Alerta Mundial (@AIertaMundiaI) October 1, 2022
ADVERTISEMENT
મારામારી એ હદે થઈ કે સ્ટેડિયમની અંદર જ 34 લોકોના મોત થઈ ગયા અને 93 લોકોએ હોસ્પિટલ પહોંચીને સારવાર દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો હતો.
BREAKING: At least 127 people killed, 180 injured in riot at football stadium in Indonesia, police say pic.twitter.com/WmuI67yJoi
— BNO News (@BNONews) October 1, 2022
ADVERTISEMENT
જ્યારે આ હિંસા ચાલી રહી હતી ત્યારે પોલીસ તથા આર્મીની મદદથી ખેલાડીઑને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.