બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / video visibility-less-than-10-meters-on-loc-bsf-protecting-us-from-pakistan-amid-fog

ગર્વ / એકદમ લો વિઝિબિલિટીમાં ભારતના 'બાજ' વીરો કરી રહ્યાં છે બોર્ડરની રખેવાળી, વીડિયો જોઈને સલામ કરશો

Hiralal

Last Updated: 06:26 PM, 21 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાબના અમૃતસરમાં વાઘા-અટારી બોર્ડરે ખૂબ ઓછી વિઝિબિલીટમાં ભારતના જવાનો સરહદની રખેવાળી કરી રહ્યાં છે.

  • પંજાબના અમૃતસરમાં વાઘા-અટારી બોર્ડરનો વીડિયો આવ્યો સામે
  • 10 મીટરથી પણ ઓછી વિઝિબિલીટીમાં જવાનો કરી રહ્યાં છે પેટ્રોલિંગ
  • કડકડતી ઠંડીમાં પણ તેમનું મનોબળ અડગ

ભારતના બહાદુર જવાનોને શિયાળ પણ ડગાવી શકતો નથી ગમે તેવી સિઝનમાં ચોવીસ કલાક સરહદે પહેરો ભરતા હોય છે અને આપણને દુશ્મનોથી બચાવે છે. શિયાળમાં જ્યારે કડકડતી ઠંડી અને નજીકનું દેખાતું પણ ન હોય તેવી સ્થિતિમાં જવાનો ખડપગે રહીને બોર્ડરની રખેવાળી કરી રહ્યાં છે.

ધુમ્મસમાં બોર્ડરની રખેવાળી કરતા જવાનોનો વીડિયો 
ધુમ્મસ વચ્ચે બીએસએફના જવાનો પાકિસ્તાની આતંકીઓથી દેશને બચાવવા માટે તૈયાર છે. બોર્ડર પર ધુમ્મસના કારણે 10 મીટરથી ઓછી વિઝિબિલિટી છે. આમ છતાં આ સૈનિકો બોર્ડરની રક્ષા કરવામાં કોઈ કસર છોડતા નથી. ધુમ્મસનો ફાયદો ઉઠાવીને જ્યારે પણ પાકિસ્તાની આતંકીઓ ઘુસણખોરીનો પ્રયાસ કરે છે ત્યારે ભારતીય જવાનો તેમને ઠાર કરે છે અથવા જડબાતોડ જવાબ આપીને તેમને ભગાડી મૂકે છે. 

અટારી-વાઘા બોર્ડર પર 10 મીટરથી પણ ઓછી વિઝિબિલીટી
પંજાબના અમૃતસરમાં અટારી-વાઘા બોર્ડર પર પણ વિઝિબિલિટી ઘટી છે. બીએસએફના જવાનોએ અહીં પેટ્રોલિંગ વધારી દીધું છે. બીએસએફના ઇન્સ્પેક્ટર મુકેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, હવામાન અમારા માટે કોઈ કારણ નથી. અમે પેટ્રોલિંગ ચાલુ રાખીએ છીએ. ઘૂસણખોરી અને દાણચોરીના દુશ્મનના ઈરાદા અંગે ખૂબ એલર્ટ છીએ.  હાલ બોર્ડર પર વિઝિબિલિટી ઘટીને 10 મીટરથી પણ ઓછી થઈ ગઈ છે. પરંતુ આપણે આપણા દેશ અને નાગરિકોની રક્ષા કરીએ છીએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ