બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / VIDEO: This pilot is like beating the Shire... Watching the video of the Spice Jet flight will make you laugh out loud.

વાયરલ વીડિયો / VIDEO: આ પાયલટ તો શાયરને આંટી મારે તેવો છે... સ્પાઇસ જેટ ફ્લાઇટનો વીડિયો જોઈ હસી-હસીને લોટપોટ થઈ જશો

Vishal Khamar

Last Updated: 04:00 PM, 18 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વાયરલ વીડિયોમાં પાઈલટની અનોખી જાહેરાત સાંભળીને કોઈ પણ હસવાનું રોકી શક્યું નહીં. તેમાં જણાવવામાં આવી રહ્યું છે કે આ ફ્લાઈટ દિલ્હીથી શ્રીનગર જઈ રહી હતી.

  • પાઈલટની અનોખી જાહેરાત સાંભળીને કોઈ પણ હસવાનું રોકી શક્યું નહીં
  • આ ફ્લાઈટ દિલ્હીથી શ્રીનગર જઈ રહી હતી
  • પાઈલોટે કવિતા સંભળાવીને મુસાફરોના દિલ જીતી લીધા

 આમ તો ફલાઈટમાં યાત્રા કરતા સમયે તમને એક જાહેરાત સાંભળવા મળે છે. જે લગભગ દરેક વખતે એક જેવી જ હોય છે. મોટા ભાગની ફલાઈમાં યાત્રા કરવા વાળા યાત્રીઓ આ જાહેરાતો પર ધ્યાન આપતા નથી. પરંતું ટ્વિટર પર વાયરલ તઈ રહેલ આ વીડિયોમાં પાયલોટનું અનોખી જાહેરાત સાંભળીને કોઈ પણ પોતાનું હસવાનું રોકી શક્યું નહિ. ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે આ ફ્લાઈટ શ્રીનગરથી દિલ્હી જઈ રહી હતી. પાયલોટે ઘણીવાર કવિતાઓના રૂપમાં આવી કંટાળાજનક જાહેરાતો સંભળાવીને મુસાફરોના દિલ જીતી લીધા હતા.

પાઈલોટે પોતાનો મુદ્દો બનાવવા માટે વાક્યોને કવિતાના રૂપમાં જોડી દીધા. હિન્દી ભાષામાં કરાયેલી આ જાહેરાતથી અચાનક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. તમે વિડીયો જોઈને જાતે જ તેનો આનંદ માણી શકો છો. આ કવિતાના બોલ નીચે મુજબ હતા:

તો હવે દોઢ કલાકમાં ગંતવ્ય માટે પ્રસ્થાન થશે,
થોડોક શરીરને આરામ આપો, ચિંતા કરશો નહીં,
નહિંતર, પરિણામો સજાપાત્ર હોઈ શકે છે.
જો ઉંચાઈની વાત કરીએ તો તે 36 હજાર ફૂટ હશે.
થોડે ઊંચે જઈએ તો ભગવાનના દર્શન થાય,
આજે આ પ્લેન 800 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડશે
ત્યાં ખૂબ ઠંડી હશે, તાપમાન માઈનસ 45 ડિગ્રી રહેશે,
હવામાન ખરાબ હોય તો સીટ બેલ્ટ બાંધીને આરામ કરો
જો કોઈ જરૂર હોય તો ફ્લાઇટ ક્રૂને હેરાનગતિ ન પહોંચાડતા
વિમાનના તમામ કર્મચારીઓને વિનંતી છે કે હસતા રહો,
તમને બધાને સ્વસ્થ રાખવા માટે નાસ્તો ઉપલબ્ધ છે,
પેસેન્જરો સાથે એકબીજા સાથે વાતચીત કરો, કદાચ રસ્તો કાપવામાં સરળતા રહેશે,
છેલ્લા તબક્કા દરમિયાન હું તમને વિદાય આપીશ,
ત્યાં સુધી આનંદ કરો, જમીન કરતાં આકાશ વધુ સુંદર હશે,
બાય બાય આનંદ માણો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ