બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Politics / video of a child in kejriwals getup is getting viral on social media

વાયરલ VIDEO / પંજાબમાં પરિણામો બાદ સોશ્યલ મીડિયામાં ટ્રેન્ડ થયો મિનિ કેજરીવાલ, વીડિયોએ મચાવી ધૂમ

Khevna

Last Updated: 05:11 PM, 10 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબમાં આમ આદમી પાર્ટીને જીતતી જોવા મળી રહી છે. આ જીતની ખુશીઓ મનાવતું એક બાળક કેજરીવાલનાં જ ગેટઅપમાં જોવા મળે છે

  • પંજાબમાં આમ આદમી પાર્ટીની કમાલ 
  • મિની કેજરીવાલનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 
  • આપ પાર્ટી 90 સીટો જીતતી જોવા મળી રહી છે

પંજાબમાં આમ આદમી પાર્ટીની કમાલ 

પંજાબમાં અત્યાર સુધી રિઝલ્ટ અનુસાર, આમ આદમી પાર્ટીની સરકાર બનતી જોવા મળે છે. આ સાથે જ સત્તાધારી કોંગ્રેસનાં સુપડા સાફ થતા જોવા મળે છે. જ્યારે, રિઝલ્ટને જોતા પંજાબમાં આપ પાર્ટી કાર્યકર્તા ખુશી પણ મનાવવા લાગ્યા છે. 

મિની કેજરીવાલનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 
રિઝલ્ટમાં આપ પાર્ટીએ મળી રહેલ બહુમતની ખુશીઓ સામાન્ય જનતા પણ મનાવવા લાગી છે. આ દરમિયાન, એક બાળકનો વીડિયો વાયરલ થી રહ્યો છે. આ બાળક પણ આમ આદમી પાર્ટી માટે ખુશીઓ મનાવતો જોવા મળે છે. ખાસ વાત એ છે કે આ બાળક કેજરીવાલનાં ગેટઅપમાં જોવા મળી રહ્યો છે. વીદીયોમાં જોઈ શકાય છે કે બાળકે આપ સંયોજક તથા દિલ્લીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જેમ જ કપડાં પહેર્યા છે. તેણે સ્કાર્ફ પણ પહેર્યો છે તથા મૂંછ પણ લગાવી છે. આ મિની કેજરીવાલનું નામ પૂછવામાં આવ્યું તો તેણે જવાબ આપ્યો કે 'અવ્યંતોમર કેજરીવાલ.' 

આપ પાર્ટી 90 સીટો જીતતી જોવા મળી રહી છે
પંજાબનાં ઇતિહાસમાં પહેલી વાર આમ આદમી પાર્ટી 90 સીટો જીતટી જોવા મળી રહી છે. કોંગ્રેસ પાર્ટી અત્યાર સુધી 17 સીટો પર આગળ ચાલી રહી છે. ગયા વિધાનસભા ઈલેક્શનનાં મુકાબલે કોંગ્રેસ પાર્ટીને 60 સીટોનું નુકસાન થઇ રહ્યું છે. હાલમાં, પંજાબ વિધાનસભા ઈલેક્શનનાં ચોંકાવનાર નતીજાઓ સામે આવી રહ્યા છે. સત્તા અને વિપક્ષનાં તમામ મોટા ચહેરાઓ હારતા જોવા મળી રહ્યા છે. પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહ, પ્રકાશ સિંહ બાદલ તથા શિરોમણી અકાલી દળનાં મુખ્ય સુખબીર સિંહ બાદલ પાછળ રહી ગયા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ