બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

VTV / Video: Mizoram Chief Minister's Daughter Hits Doctor, Father Says Sorry

વાયરલ / VIDEO : મિઝોરમના મુખ્યમંત્રીની પુત્રીએ રૌફ દેખાડ્યો, ક્લિનિકમાં ડોક્ટર પર કર્યો હુમલો, જુઓ વીડિયો

Hiralal

Last Updated: 05:26 PM, 21 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મિઝોરમ​​​​​​​ના મુખ્યમંત્રી જોરમાથંગાની પુત્રી મિલારી છગંતે ક્લિનિકમાં ડોક્ટર પર હુમલો કરતા મોટો વિવાદ થયો હતો જે પછી મુખ્યમંત્રીએ માફી માગી હતી.

  • મિઝોરમના મુખ્યમંત્રી જોરમાથંગાની પુત્રીનું કારસ્તાન 
  • એપાઈનમેન્ટ વગર ડોક્ટરે કેસ હાથમાં લેવાનો કર્યો ઈન્કાર 
  • ઉશ્કેરાયેલી પુત્રીએ ડોક્ટરને મારવા દોડી ગઈ 
  • લોકોની હાજરીમાં ડોક્ટરને માર્યા લાફા 
  • વિવાદ થતા મુખ્યમંત્રીએ માફી માગી 

મિઝોરમના મુખ્યમંત્રી જોરમથંગાની પુત્રી મિલારી છગંતે એક મોટો વિવાદ પેદા કર્યો છે જેને કારણે પિતાએ માફી માગવી પડી છે.  મિલારી છગંતે રાજધાની ઐઝવાલમાં ચામડીના રોગના ડોક્ટરને મળવા પહોંચી હતી. મિલારીને એમ હતું કે તેના પિતા મુખ્યમંત્રી હોવાથી ડોક્ટર એપોઈનમેન્ટ વગર પોતાનો કેસ હાથમાં લઈ લેશે પરંતુ આવું ન થયું. 

એપોઈનમેન્ટ વગર ડોક્ટરને મળવા ગઈ હતી મુખ્યમંત્રીની પુત્રી 
 ડોક્ટરે અપોઈનમેન્ટ વગર મિલારીનો કેસ હાથમાં લેવાનો ઈન્કાર કર્યો હતો આથી તે ઉશ્કેરાઈ ગઈ હતી. ડોક્ટરે એવું કહ્યું હતું કે આવતીકાલે એપોઈનમેન્ટ લઈને આવો, ડોક્ટરના ઈન્કાર બાદ  મિલારી ઉશ્કેરાઈ ગઈ હતી અને  ડોક્ટર પર હુમલો કરવા દોડી ગઈ હતી, તેણે ડોક્ટરને લાફો ઝીંકી દીધો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો હતો જે પછી મોટો વિવાદ પેદા થયો હતો. 

વાયરલ વીડિયો બાદ પેદા થયો મોટો વિવાદ 
વીડિયો વાયરલ થયા બાદ મુખ્યમંત્રી અને તેમના પરિવારના સભ્યોની સોશિયલ મીડિયા પર ટીકા થઈ હતી. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ)ના મિઝોરમ યુનિટે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું અને ડૉક્ટરોએ ગઈકાલે કામ કરવા માટે કાળા બેજ પહેર્યા હતા.

આખરે મુખ્યમંત્રીએ માફી માગી 
આખરે મુખ્યમંત્રી જોરમથંગાએ તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ દ્વારા જાહેરમાં માફી માંગી હતી. પોતાની પોસ્ટમાં અપલોડ કરવામાં આવેલી હસ્તલિખિત નોંધમાં, મુખ્યમંત્રીએ કહ્યું હતું કે તેઓ આઇઝોલ સ્થિત ડર્મેટોલોજિસ્ટ સાથે તેમની પુત્રીના "ગેરવર્તન" માટે માફી માંગે છે અને ઉમેર્યું હતું કે તેઓ કોઈપણ રીતે પુત્રીના વર્તનને ન્યાયી ઠેરવશે નહીં.

સંકળાયેલા મુદ્દાઓ

Mizoram Chief Minister Mizoram Chief Minister's Daughter OMG viral video મિઝોરમ સીએમની પુત્રી મિઝોરમના સીએમ વાયરલ વીડિયો Mizoram Chief Minister's Daughter
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ