બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / Vicky Kaushal and Katrina kaif cozy romantic photos posted on instagram story on sunday

બોલિવૂડ / PHOTOS: બાલ્કનીમાં પતિ વિક્કી સાથે રોમેન્ટિક થઈ કૈટરીના, ખુદ શેર કરી તસવીરો, જુઓ કેવી રીતે વિતાવી પળો

Vaidehi

Last Updated: 06:59 PM, 7 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિક્કી કૌશલ અને કેટરીના કૈફ રવિવારની સાંજે થયાં કોઝી! ઈંસ્ટાગ્રામ પર શેર કરેલ સ્ટોરીમાં દેખાયો કપલનો રોમાન્સ.

  • વિક્કી અને કેટરીનાએ ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો
  • રવિવારનાં દિવસે રોમેન્ટિક થયાં આ કપલ
  • કેટરીનાએ ઈંસ્ટાગ્રામ સ્ટોરીમાં ફોટોઝ કર્યાં શેર

Vicky Kaushal and Katrina Kaif: બોલીવુડ એક્ટર વિક્કી કૌશલ પોતાની પત્ની અને એક્ટ્રેસ કેટરીના કૈફને હાલમાં પોતાનો પૂરેપૂરો સમય આપી રહ્યાં છે. 2021માં લગ્ન થયાં બાદ આ કપલ ઘણીવખત એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતાં દેખાય છે. હાલમાં 6 ઑગસ્ટ એટલે કે રવિવારે કેટરીના કૈફ અને વિક્કી કૌશલ મુંબઈ સ્થિત પોતાના ફ્લેટ પર રોમેન્ટિક સમય વ્યતિત કરતાં નજરે પડ્યાં હતાં.

ક્યૂટ કપલે શેર કર્યો ક્વોલિટી ટાઈમ
વિક્કી કૌશલે પોતાનો આ રવિવાર પોતાની પ્રિય પત્ની કેટરીના કૈફ સાથે વ્યતિત કર્યો હતો. હાલમાં કેટરીનાએ સોશિયલ મીડિયા પર પોતાનાં પતિ વિક્કીનો ક્યૂટ ફોટો શેર કર્યો હતો. જો કે આ કપલ અવારનવાર પોતાના ફોટોઝ-વીડિયોઝ સોશિયલ મીડિયા પર શેર કરીને લોકોને કપલ ગોલ્સ આપતાં રહે છે.

કેટરીનાએ શેર કર્યો ફોટો
ઈંસ્ટાગ્રામ સ્ટોરી પર રવિવારે કેટરીનાએ 3 અલગ-અલગ સ્ટોરી મુકી હતી જેમાં સૌથી પહેલી સ્ટોરી પોતાના ઘરથી દેખાતા નેચરલ રોમેંટિક વ્યૂની હતી. બીજાં ફોટોમાં કેટરીનાએ વિક્કીને આઉટ ઓફ ફોકસમાં મૂક્યું છે જેમાં તે પોતાની આંગળીને પોતાના પતિનાં હાથ પર રાખીને લખે છે 'hey'. ત્રીજા ફોટોમાં કેટરીના કૈફ અને વિક્કી કૌશલ રોમેન્ટિક કોઝી હગ કરતાં દેખાઈ રહ્યાં છે.

વિક્કી અને કેટરીનાનાં અપકમિંગ પ્રોજેક્ટસ
બોલીવુડ એક્ટર વિક્કી ટૂંક જ સમયમાં ફિલ્મ 'સેમ બહાદુરમાં દેખાશે'. આ ફિલ્મ આવનારી 1 ડિસેમ્બરનાં રોજ રિલીઝ થશે. બીજી તરફ કેટરીના કૈફ સલમાન ખાનની સાથે ટાઈગર-3માં નજરે પડશે. આ ફિલ્મ દિવાળી 2023નાં રિલીઝ થશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ