બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ધર્મ / Venus will be in Capricorn after 48 hours These 5 signs including Leo will get wealth

ધર્મ / 48 કલાક બાદ મકર રાશિમાં વિરાજશે શુક્ર: સિંહ સહિત આ 5 રાશિને થશે ધનલાભ

Megha

Last Updated: 02:41 PM, 10 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

12 ફેબ્રુઆરીના રોજ શુક્ર મકર રાશિમાં ગોચર કરશે અને આ રાશિમાં સૂર્ય, મંગળ અને બુધ પહેલેથી જ હાજર છે. આ સંયોગને કારણે અમુક રાશિઓ માટે સારા દિવસોની શરૂઆત થશે.

  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોનો રાશિ પર ઘણો પ્રભાવ પડે છે. 
  • 12 ફેબ્રુઆરીના રોજ શુક્ર ધન રાશિથી મકર રાશિમાં ગોચર કરશે. 
  • મકર રાશિમાં સૂર્ય, મંગળ અને બુધ પહેલેથી જ હાજર છે. 

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોનો રાશિ પર ઘણો પ્રભાવ પડે છે. 12 ફેબ્રુઆરીના રોજ ધન, સમૃદ્ધિ અને સુખ આપનાર શુક્ર ધન રાશિથી મકર રાશિમાં ગોચર કરશે. નોંધનીય છે કે મકર રાશિમાં સૂર્ય, મંગળ અને બુધ પહેલેથી જ હાજર છે. 

Topic | VTV Gujarati

શુક્રના ગોચરથી 4 મોટા ગ્રહોનો સંયોગ મકર રાશિમાં ઘણા શુભ સંયોગો બનાવશે. આ સંયોગને કારણે અમુક રાશિઓ માટે સારા દિવસોની શરૂઆત થશે અને પ્રેમ સંબંધો ઉપરાંત આર્થિક રીતે ઘણા સારા સમાચાર મળી શકે છે. આ સંયોગથી કઈ રાશિના લોકોને લાભ થશે? ચાલો જાણીએ.. 

મેષ 
શુક્રના મકર રાશિમાં ગોચર થવાને કારણે આ રાશિના સારા દિવસો શરૂ થશે. પ્રેમ સંબંધોમાં મધુરતા વધશે અને ઘરેલું સમસ્યાઓથી રાહત મળશે. આ સાથે જ નોકરી-ધંધામાં પ્રગતિની તકો મળશે અને આર્થિક બાજુ મજબૂત બનશે. 

મિથુન 
4 મોટા ગ્રહોનો સંયોગ મકર રાશિમાં થવાને કારણે આ રાશિના લોકોમાં આત્મવિશ્વાસ વધશે. મિથુન રાશિના લોકો પડકારોનો હિંમતપૂર્વક સામનો કરશે. આ સાથે જ ધાર્મિક કાર્યોમાં રસ વધશે અને પરિવારના સભ્યોના સહયોગથી તમામ કાર્યો સફળ થશે.આવક વધારવાની નવી તકો મળે એવા સંયોગ દેખાઈ રહ્યા છે. 

આ રાશિના લોકોનું ભાગ્ય આજથી ચમકી જશે, તમામ પ્રકારની મુશ્કેલીમાંથી મળશે  છુટકારો / Rising and setting of planets are considered very important in  astrology. When the planets rise or set ...

સિંહ 
શુક્રના મકર રાશિમાં ગોચર થવાને કારણે આ રાશિના લોકોના જીવનમાં ઘણા સારા સમાચાર મળશે. સિંહ રાશિના લોકોને સંતાન સુખ મળી શકે છે. આ સાથે જ સંબંધોમાં પ્રેમ વધશે અને પૈસામાં વૃદ્ધિ થાય એવા યોગ બની રહ્યા છે. 

ધન 
4 મોટા ગ્રહોનો સંયોગ મકર રાશિમાં થવાને કારણે આ રાશિના લોકોની સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. ઉપરાંત પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે અને તમને દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મળશે.

વધુ વાંચો: કુંભમાં અસ્ત થશે શનિ: 24 જ કલાક બાદ આ રાશિના જાતકોને થશે ધનલાભ, બની રહ્યો છે ખાસ યોગ
 
કુંભ
મકર રાશિમાં ગોચર થવાને કારણે આ રાશિના લોકોને વિદેશમાં કામ કરવાની ઓફર મળશે. સાથે જ આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રસ રહેશે અને ઘરમાં શુભ કાર્યોનું આયોજન થઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ