બ્રેકિંગ ન્યુઝ

logo
logo

KKRએ IPL 2024ના ફાઈનલમાં મેળવ્યું સ્થાન, SRH સામે 8 વિકેટે જીત

logo

કચ્છમાં પૂર્વ કચ્છ ACB ટ્રેપમાં વધુ એક લાંચ લેતો કર્મચારી ઝડપાયો

logo

IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ, પ્રથમ દાવમાં બનાવ્યા 159 રન

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

VTV / બિઝનેસ / રોકાણકારો માટે કામના સમાચાર, મે મહિનામાં 10 દિવસ બંધ રહેશે શેરબજાર, શેરની લે-વેચ નહીં થાય

સ્ટોક માર્કેટ / રોકાણકારો માટે કામના સમાચાર, મે મહિનામાં 10 દિવસ બંધ રહેશે શેરબજાર, શેરની લે-વેચ નહીં થાય

Last Updated: 01:24 PM, 1 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શેરબજારમાં આજે કોઈ પણ પ્રકારનો કારોબાર નહીં થાય. વાસ્તવમાં આજે મહારાષ્ટ્ર દિવસ નિમિતે શેરબજાર બંધ છે. આ મહિનામાં બે દિવસ શેરબજાર બંધ રહેશે. મહારાષ્ટ્રમાં 20મી મેના રોજ લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. જેના કારણે પણ 20મી મેના રોજ બજારમાં રજા છે.

આજથી મે મહિનો શરૂ થયો છે. મહિનાના પહેલા દિવસે જ શર્બજાર બંધ છે. આજે માર્કેટ સેગમેન્ટમાં કોઈ કારોબાર નહીં થાય. મતલબ કે આજે શેરની ખરીદ-વેચાણ થશે નહીં. મહારાષ્ટ્ર દિવસ દર વર્ષે 1 મેના રોજ ઉજવવામાં આવે છે. આ નિમિતે મહારાષ્ટ્રમાં આજે સરકારી રજા છે. આવી સ્થિતિમાં BSE અને NSE મુંબઈમાં છે, જેના કારણે બજારમાં પણ રજા છે. જો કે બજાર દર સપ્તાહના શનિવાર અને રવિવારે બંધ રહે છે, પરંતુ મે મહિનામાં એના સિવાય પણ અન્ય રજાઓ છે. દેશમાં લોકસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. મહારાષ્ટ્રમાં સામાન્ય ચૂંટણી 2024ના પાંચમા તબક્કામાં 20 મે 2024 (સોમવાર)ના રોજ મતદાન થશે. એવામાં આ દિવસે પણ શેરબજાર બંધ છે. આનો અર્થ એ છે કે વિકેન્દ સહિત આ મહિનામાં કુલ 10 દિવસ બજારમાં કોઈ વેપાર થશે નહીં.

ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં

BSE વેબસાઈટ પર ઉપલબ્ધ હોલિડે 2024 ની યાદી અનુસાર, ઈક્વિટી સેગમેન્ટ, ઈક્વિટી ડેરિવેટિવ સેગમેન્ટ અને SLB સેગમેન્ટ પણ આજે બંધ છે. આ સિવાય કરન્સી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં પણ કોઈ ટ્રેડિંગ થશે નહીં. તે જ સમયે, MCX અને NCDEX બંને સેશન પણ આજે બંધ છે.

શેર માર્કેટનું હોલિડે લિસ્ટ

BSE એ શેર બજારનું હોલિડે લિસ્ટ બહાર પાડ્યું છે. આ લિસ્ટ અનુસાર જૂન, જુલાઈ, ઓગસ્ટ, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરમાં માત્ર 1-1 દિવસની રજા છે.

વધુ વાંચો: તમે ડીમેટ એકાઉન્ટમાં KYC કરાવ્યું કે નહીં? 1 કરોડથી વધારે રોકાણકારોને ઝટકો

છેલ્લા ટ્રેડિંગ સેશનમાં કેવું રહ્યું બજાર

30 એપ્રિલ 2024 (મંગળવાર) ના ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો હતો. નિફ્ટી ઓલ ટાઈમ હાઈ પર રહ્યો હતો. જોકે, બાદમાં બંને સૂચકાંકોમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. મંગળવારે સેન્સેક્સ 74,482.78 પોઈન્ટ પર બંધ થયો હતો. નિફ્ટી પણ 22,604.80 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ