બ્રેકિંગ ન્યુઝ

logo
logo

KKRએ IPL 2024ના ફાઈનલમાં મેળવ્યું સ્થાન, SRH સામે 8 વિકેટે જીત

logo

કચ્છમાં પૂર્વ કચ્છ ACB ટ્રેપમાં વધુ એક લાંચ લેતો કર્મચારી ઝડપાયો

logo

IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ, પ્રથમ દાવમાં બનાવ્યા 159 રન

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

VTV / સ્પોર્ટસ / Cricket / T20 વર્લ્ડ કપ માટે IPLની 4 ટીમમાંથી એક પણ ખેલાડીની પસંદગી નહીં, જાણો કઈ ટીમના કેટલા પ્લેયર સિલેક્ટ થયા

ક્રિકેટ / T20 વર્લ્ડ કપ માટે IPLની 4 ટીમમાંથી એક પણ ખેલાડીની પસંદગી નહીં, જાણો કઈ ટીમના કેટલા પ્લેયર સિલેક્ટ થયા

Last Updated: 01:47 PM, 1 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં અત્યારે IPL ચાલી રહી છે અને તમામ ખેલાડીઓ વધુ સારું પ્રદર્શન કરી રહ્યા છે જેમાંથી માત્ર 15ની જ પસંદગી કરવામાં આવી છે. એવામાં ચાલો જાણીએ કે T20 વર્લ્ડ કપની ટીમમાં કઈ IPL ટીમનું વર્ચસ્વ વધુ છે..

T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી ગઈ છે અને તે 15 ખેલાડીઓના નામ સામે આવ્યા છે, જેઓ આ વર્ષના વર્લ્ડ કપમાં ભારતીય ટીમ તરફથી રમતા જોવા મળશે. આ સાથે 4 ખેલાડીઓને પણ રિઝર્વ તરીકે મોકલવામાં આવ્યા છે. દરમિયાન ભારતમાં અત્યારે IPL ચાલી રહી છે અને તમામ ખેલાડીઓ વધુ સારું પ્રદર્શન કરી રહ્યા છે જેમાંથી માત્ર 15ની જ પસંદગી કરવામાં આવી છે. એવામાં ચાલો જાણીએ કે T20 વર્લ્ડ કપની ટીમમાં કઈ IPL ટીમનું વર્ચસ્વ વધુ છે..

T20 વર્લ્ડ કપ 2024 માટેની ટીમમાં MIનો દબદબો

જૂનમાં યોજાનાર T20 વર્લ્ડ કપ 2024 માટે સૌથી વધુ ખેલાડીઓની પસંદગી કરનાર IPL ટીમ મુંબઈ ઈન્ડિયન્સ છે. રોહિત શર્માને ટીમના કેપ્ટન તો હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ સિવાય સૂર્યકુમાર યાદવ અને જસપ્રિત બુમરાહને પણ વર્લ્ડ કપ ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે.

આ ટીમના ત્રણ-ત્રણ ખેલાડીઓને મળી જગ્યા

આ સિવાય T20 વર્લ્ડ કપ માટે રાજસ્થાન રોયલ્સના ત્રણ ખેલાડીઓની પણ ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી છે. RRના કેપ્ટન સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ અને યુઝવેન્દ્ર ચહલે ટીમમાં જગ્યા બનાવી છે. દિલ્હી કેપિટલ્સના ત્રણ ખેલાડીઓ ઋષભ પંત,અક્ષર પટેલ અને કુલદીપ યાદવને પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી મળી છે.

ચેન્નાઈની ટીમના બે તો પંજાબના એક ખેલાડીને મળી એન્ટ્રી

ભારતીય ટીમમાં ચેન્નાઈ સુપર કિંગ્સના શિવમ દુબે અને રવિન્દ્ર જાડેજાની પસંદગી કરવામાં આવી છે. સાથે જ આરસીબી તરફથી બે ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં વિરાટ કોહલી અને મોહમ્મદ સિરાજનું નામ સામેલ છે. તે જ સમયે, પંજાબ કિંગ્સનો એક જ ખેલાડી ભારતીય ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. તે અર્શદીપ સિંહ છે.

વધુ વાંચો: સિઝનમાં 7 વાર હાર પછી મુંબઈ પ્લેઓફમાંથી OUT? જાણો શું છે ક્વૉલિફાઈ માટેનું સમીકરણ

KKR એટલે કે કોલકાતા નાઇટ રાઇડર્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, ગુજરાત ટાઇટન્સ અને LSGમાંથી એક પણ ખેલાડીની પસંદગી કરવામાં આવી નથી. જો કે KKRના રિંકુ સિંહ અને ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન શુભમન ગિલ ટીમ સાથે રિઝર્વ ખેલાડી તરીકે જોવા મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ