બ્રેકિંગ ન્યુઝ

logo
logo

KKRએ IPL 2024ના ફાઈનલમાં મેળવ્યું સ્થાન, SRH સામે 8 વિકેટે જીત

logo

કચ્છમાં પૂર્વ કચ્છ ACB ટ્રેપમાં વધુ એક લાંચ લેતો કર્મચારી ઝડપાયો

logo

IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ, પ્રથમ દાવમાં બનાવ્યા 159 રન

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

VTV / મનોરંજન / ભારત / અનુપમા ફેમ રૂપાલી ગાંગુલીની રાજનીતિમાં એન્ટ્રી, કર્યા કેસરિયા, કહ્યું 'મને લાગે છે કે...'

BREAKING / અનુપમા ફેમ રૂપાલી ગાંગુલીની રાજનીતિમાં એન્ટ્રી, કર્યા કેસરિયા, કહ્યું 'મને લાગે છે કે...'

Last Updated: 12:41 PM, 1 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Anupamaa Rupali Ganguly Latest News : ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

Anupamaa Rupali Ganguly : લોકસભા ચૂંટણી વચ્ચે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ ગયા છે. આ સીરિયલમાં રૂપાલી ગાંગુલી 'અનુપમા'નું પાત્ર ભજવી રહ્યા છે જે પોતાના જોરદાર અભિનયથી ઘર-ઘરમાં જાણીતા છે. 2020માં કોરોના રોગચાળા વચ્ચે શરૂ થયેલા આ શોએ ઘણા રેકોર્ડ તોડ્યા અને 'સૌથી વધુ જોવાયેલ' અને હવે દર્શકોનો 'સૌથી વધુ પ્રિય' શો બન્યો. આ શોને કારણે રૂપાલી ગાંગુલી હંમેશા સમાચારમાં રહે છે. જો કે આ સમયે તેમના ચર્ચામાં આવવાનું કારણ તેમની રાજનીતિમાં એન્ટ્રી છે. રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ ગયા છે.

રૂપાલી ગાંગુલીની ભાજપમાં એન્ટ્રી

રૂપાલી ગાંગુલીએ બુધવારે ભારતીય રાજકારણમાં પ્રવેશની જાહેરાત કરી હતી. અભિનેત્રી વિનોદ તાવડે અને અનિલ બલુનીની હાજરીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાઈ છે. આ વર્ષની શરૂઆતમાં રૂપાલીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો જેમાં તેણે પીએમ નરેન્દ્ર મોદીને મળવાની તેની 'ફેન ગર્લ' ક્ષણ શેર કરી હતી.

આ વિડીયોમાંઆ રૂપાલી ગાંગુલીએ કહ્યું હતું કે, હું મારા મગજમાં તે દિવસને યાદ કરવાનું અને તેના વિશે ઉત્સાહિત થવાનું ક્યારેય બંધ કરીશ નહીં! આ તે દિવસ હતો જ્યારે મારું સપનું સાકાર થયું...આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી @narendramodi ને મળવાનું. તે ખરેખર એક ચાહક છોકરીની ક્ષણ હતી! આટલા વિશાળ પ્લેટફોર્મ પર તેમની સાથે સ્ટેજ શેર કરવા માટે મારી પાસે કદાચ 14 વર્ષોનો સમય અને વધુ સમય છે તે દર્શાવે છે કે તેમણે નોંધપાત્ર ડિજિટલ સામગ્રી નિર્માતાઓ માટે શું બનાવ્યું છે જે ભવિષ્યમાં સૌથી વધુ પ્રતિષ્ઠિત હશે જ નહીં પરંતુ તેને સમર્થન આપતો એવોર્ડ પણ બનો. તેમણે વિડિયો સાથે લખ્યું હતું કે, ડિજિટલી વૈશ્વિક ભારતનું મોદીજીનું વિઝન.

વધુ વાંચો : 'ટાઇગર ઝિંદા હૈ ઔર લંડન મેં હૈ', ફાયરિંગ કાંડ બાદ સલમાન UK પહોંચતા MPએ કર્યું ટ્વિટ

જાણો કોણ છે રૂપાલી ગાંગુલી ?

રૂપાલી ગાંગુલીએ સૌપ્રથમ 'સુકન્યા'માં કામ કર્યું હતું. આ શોમાં કામ કર્યા બાદ અભિનેત્રી 'સંજીવની'માં જોવા મળી હતી. આ શોમાં કામ કરવા બદલ તેમને ઈન્ડિયન ટેલી એવોર્ડ્સમાં બેસ્ટ નેગેટિવ રોલ માટે નોમિનેશન પણ મળ્યું હતું. આ પછી રૂપાલી ગાંગુલી 'ભાભી', 'કહાની ઘર ઘર કી', 'બિગ બોસ 1' અને 'અદાલત' જેવા ઘણા શોમાં જોવા મળી હતી. જોકે આ પછી પણ રૂપાલી ગાંગુલીને એક શાનદાર શોની જરૂર હતી જે તેને અનુપમા દ્વારા મળી. 'અનુપમા'માં કામ કરીને તે દરેક ઘરમાં ફેમસ થઈ ગઈ. આ શોથી અભિનેત્રીને તે ઓળખ મળી જેની તે રાહ જોઈ રહી હતી. આ શો પછી જ રૂપાલી ગાંગુલીનું નામ ટીવી ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાં સામેલ થઈ ગયું. આ શો વર્ષ 2020 થી સતત ટીઆરપીમાં નંબર વન રહ્યો છે. આ શો માટે રૂપાલી ગાંગુલીને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ