બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હવામાન વિભાગ દ્વારા 5 દિવસ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરવામાં આવી

logo

KKRએ IPL 2024ના ફાઈનલમાં મેળવ્યું સ્થાન, SRH સામે 8 વિકેટે જીત

logo

કચ્છમાં પૂર્વ કચ્છ ACB ટ્રેપમાં વધુ એક લાંચ લેતો કર્મચારી ઝડપાયો

logo

IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ, પ્રથમ દાવમાં બનાવ્યા 159 રન

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

VTV / બિઝનેસ / ભારત / લોકસભા ચૂંટણી વચ્ચે કેન્દ્રની તિજોરી છલકાઇ, તૂટ્યો રેકોર્ડ, 2 લાખ કરોડને પાર પહોંચ્યું GST કલેક્શન

GST Collection / લોકસભા ચૂંટણી વચ્ચે કેન્દ્રની તિજોરી છલકાઇ, તૂટ્યો રેકોર્ડ, 2 લાખ કરોડને પાર પહોંચ્યું GST કલેક્શન

Last Updated: 01:36 PM, 1 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) મોરચે એક નવો રેકોર્ડ બન્યો છે. હકીકતમાં, એપ્રિલ 2024માં અત્યાર સુધીમાં સૌથી વધુ GST આવક વસૂલાત થઈ છે.

GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) મોરચે એક નવો રેકોર્ડ બન્યો છે. હકીકતમાં, એપ્રિલ 2024માં અત્યાર સુધીમાં સૌથી વધુ GST રેવન્યુ કલેક્શન થયું છે. આ આંકડો રૂ. 2.10 લાખ કરોડને પાર કરી ગયો છે. તમને જણાવી દઈએ કે વાર્ષિક ધોરણે કુલ આવકમાં 12.4%નો વધારો થયો છે.

રિફંડ પછી નેટ GST ₹1.92 લાખ કરોડ રહ્યો. જેમાં વાર્ષિક ધોરણે 17.1%નો વધારો થયો છે. એપ્રિલ, 2024ના મહિનામાં કેન્દ્ર સરકારે IGST થી CGST ને ₹50,307 કરોડ અને SGST ને ₹41,600 કરોડની પતાવટ કરી હતી. તમને જણાવી દઈએ કે માર્ચ 2024માં GST રેવન્યુ કલેક્શન વાર્ષિક ધોરણે 11.5 ટકાના વધારા સાથે 1.78 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.

એપ્રિલ 2024 માટે GST કલેક્શનની વિગતો

  • સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (CGST): ₹43,846 કરોડ
  • સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (SGST): ₹53,538 કરોડ
  • ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (IGST): ₹99,623 કરોડ
  • સેસ: ₹13,260 કરોડ

વધુ વાંચોઃ રોકાણકારો માટે કામના સમાચાર, મે મહિનામાં 10 દિવસ બંધ રહેશે શેરબજાર, શેરની લે-વેચ નહીં થાય

નાણાકીય વર્ષ 2023-24 માટે સંગ્રહ

નાણાકીય વર્ષ 2023-24 માટે કુલ GST કલેક્શન રૂ. 20.18 લાખ કરોડ હતું, જે અગાઉના વર્ષની રૂ. 20 લાખ કરોડની આવક કરતાં વધુ છે, જે 11.7 ટકાનો વધારો દર્શાવે છે. આ નાણાકીય વર્ષમાં સરેરાશ માસિક કલેક્શન રૂ. 1.68 લાખ કરોડ રહ્યું છે, જે ગયા વર્ષની સરેરાશ રૂ. 1.5 લાખ કરોડ કરતાં વધુ છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ