બ્રેકિંગ ન્યુઝ

logo
logo

KKRએ IPL 2024ના ફાઈનલમાં મેળવ્યું સ્થાન, SRH સામે 8 વિકેટે જીત

logo

કચ્છમાં પૂર્વ કચ્છ ACB ટ્રેપમાં વધુ એક લાંચ લેતો કર્મચારી ઝડપાયો

logo

IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ, પ્રથમ દાવમાં બનાવ્યા 159 રન

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

VTV / બિઝનેસ / ભારત / બસ હવે થોડા જ મહિના બાકી...! ભારત બની જશે વિશ્વની ચોથા નંબરની અર્થવ્યવસ્થા

રિપોર્ટ / બસ હવે થોડા જ મહિના બાકી...! ભારત બની જશે વિશ્વની ચોથા નંબરની અર્થવ્યવસ્થા

Last Updated: 01:27 PM, 1 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટૂંક સમયમાં ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે. મંગળવારે IMFએ તેના રિપોર્ટમાં અનુમાન લગાવ્યું છે કે નાણાકીય વર્ષ 2025માં ભારત જાપાનને પછાડી ચોથા નંબર પર આવી જશે.

હાલમાં વિશ્વમાં માત્ર થોડા જ દેશો છે જે વિકાસના એન્જિન પર સવાર છે અને ભારત તેમાં આગળ હોય એવું લાગી રહ્યું છે. ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને કહેવાય રહ્યું છે કે તે જાપાનને પાછળ છોડીને માત્ર થોડા મહિનામાં ચોથા સ્થાને આવી જશે.

GDP Growth India Moody's

વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા

કોરોના મહામારી બાદ યુદ્ધના આ માહોલથી ભારત ઘણું જલ્દી ઊભરી આવ્યું હતું અને આ વાતનો ફાયદો એ થશે કે ટૂંક સમયમાં તે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે. મંગળવારે IMFએ તેના રિપોર્ટમાં અનુમાન લગાવ્યું છે કે નાણાકીય વર્ષ 2025માં ભારતીય અર્થવ્યવસ્થા લગભગ 6.8 ટકાની ઝડપે વૃદ્ધિ પામશે અને આ આંકડા ભારતીય અર્થવ્યવસ્થાને આગળ લઈ જશે.

વર્ષ 2025માં જાપાનને પછાડી ચોથા નંબર પર આવી જશે

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડનના એ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારત વર્ષ 2025માં જાપાનને પછાડી ચોથા નંબર પર આવી જશે. જો કે, IMFના આ પહેલામાં રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ભારતને ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવામાં બે વર્ષ લાગશે. એટલે કે 2026 સુધી ભારત જાપાનને પછાળીને ચોથી અર્થવ્યવસ્થા બની જશે.

good-news_0_0

ક્યારે બનશે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા?

એ તો જાણીતું જ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું છે કે ભારત 5 ટ્રિલિયન ડોલરની જીડીપી સાથે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બને. એવામાં જો 2025 સુધી ભારત જાપાનને પછાળીને દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જાય છે તો આ દિશામાં મોટી સફળતા મળશે. IMF અનુસાર 2025 સુધીમાં જાપાનનો GDP 4.3103 ટ્રિલિયન ડોલરથી સુધી પહોંચી જશે.

વધુ વાંચો: મોંઘવારી કંટ્રોલમાં! ભારતની અર્થવ્યવસ્થા પર IMFને સંપૂર્ણ ભરોસો, વધારી દીધું ગ્રોથનું અનુમાન

રિપોર્ટ અનુસાર ભારતની અર્થવ્યવસ્થા 2025 સુધીમાં $4.3 ટ્રિલિયનને વટાવી જશે. સાથે જ 2027માં ભારત જર્મનીથી આગળ નીકળીને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ